________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
પગ મુકયા છે ઘેરે ચાર છેકરાં અને પુત્ર વધૂએ છે.
એક કરતાં વધુ માણસે થાય ત્યારે સ્નેહની વૃદ્ધિ થાય. તેમ કલેશની પણ વૃદ્ધિ થાય. તેમ શ્રીમતીને કોઇવાર પુત્રવધૂ સાથે કજીએ થતા. આ કજીયે ઉગ્ર રૂપ પકડે ત્યાં વિજય આવી ખેલતા કે ‘ઓલ્યા કરતાં ન ખાલવુ સારૂં.'
ગાસાગર
કજીયે શાંત થતા. પણ વિજયનુ ‘ ખેલ્યા કરતાં ન બેલવું સારૂ ’ આ વચન ઘરના માણુસામાં પ્રસિદ્ધ થઈ પડયુ.
એક વખત નાના પુત્ર પિતાને કહ્યું ‘પિતાજી ખીજી તો ઠીક પણ આપ જ્યારે ને ત્યારે એમ કેમ કહેા છે કે ખેલ્યા કરતાં ન ખેલવું સારૂ શું તમને આને કાઈ કડવા મીઠા અનુભવ થયેા છે કે શું ? '
>
વિજય સ્હેજ હસ્યા. પુત્ર સમજયા કે જરૂર આમાં કાંઇ ભેદ છે. એટલે તેણે આગ્રહ કર્યો કે ના પિતાજી ! આનું રહસ્ય સમજાવે.
(
"
વિજયે કહ્યું ‘ પુત્ર ! પુછ્યા કરતાં ન પુછવુ સારૂ' છે. પુત્રે વધુ આગ્રહ રાખ્યા એટલે તેણે કહ્યું સાંભળ આ વાત મે કેાઇ વખત કાઇને કહી નથી છતાં તને કહું છું. પેટમાં રાખજે એમ કહી તેની માતાએ કુવામાં ધક્કો માર્યાની બધી વિસ્તૃત વાત તેને કહી. અને સાથે સાથે કહ્યુ કે તું આ વાત સાચવી રાખજે કાઇને કહીશ નહિ. ’
For Private And Personal Use Only
થાડા દીવસ તે તેણે કોઇને ન કહ્યું પણ એકવાર સાસુ વહુને ખુબ ઝઘડા થયેા એટલે નાના પુત્રે તેની વહૂને કહ્યુ શું કામ લઢે છે ? પિતા રાજ કહે છે કે ‘ એલ્યા કરતાં ન ખાલવું સારૂં' તે સમજતા નથી. મારી માએ મારા