________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિજયષ્ઠિ કથા
(૨) કુવામાં પડેલ વિજય બળ કરી ધીમે ધીમે આગળ વધી કુવાની બહાર આવ્યું અને તે પિતાના નગરે આવ્યો.
પિતાએ પુછ્યું કે “ભાઈ કેમ એકલે આવ્યો? વહુ કેમ ન આવી. ?”
પુત્રે જવાબ આપે “હમણું તેની તબીયત સારી નથી પછી આવશે.”
દીવસે ઉપર દીવસે વીત્યા પણ વિજય શ્રીમતીને તેડાવવા માટે બેલ નથી અને કઈ કહે તે તે ગણકારતું નથી.
વખત જતાં માતા પિતા મૃત્યુ પામ્યાં. વિજય ઘરનો માલીક થયે. મિત્રોએ પ્રેરણ કરી “ભલા ભાઈ! સ્ત્રી વગર તે ઘર સંસાર ચાલતા હશે. અને સ્ત્રી સાથે તે રુસણું કેટલે વખત ! જા એને તેડી લાવ.”
વિજય સાસરે ગયે. સાસુ સસરાએ સત્કાર કર્યો અને વિજયને રસ્તામાં લુંટાયાનું પુછયું. વિજયને જેવું પુછયું તે તેઓને ઉત્તર આપી શાંત પાડયા અને કહ્યું “જીવન યાત્રા છે. કોઇવાર લુંટાઈ એ પણ ખરા અને જીવન દેરી હતી તે બચ્યા અને તમને મળ્યા.”
સારા દીવસે શ્રીમતી અને વિજય વિજયવદ્ધન નગરે આવ્યા. પહેલાંની મુગ્ધા હવે શ્રીમતી રહી ન હતી. તે પણ સમજણી થઈ હતી. તેથી તે ઘર કરીને સ્થિર રહી, અને કમે કરી ચાર પુત્રોની માતા થઈ.
શ્રીમતી આધેડ થઈ છે. વિજયે પણ વૃદ્ધાવસ્થામાં
For Private And Personal Use Only