________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
ઓલ્યા કરતાં ન ખાલવું સારૂં
'યાને
વિજયશ્રેષ્ઠિ કથા
(૧)
વિજયવર્ધન નગરના વિશાળ શેઠને વિજય નામને પુત્ર હતા. પુત્ર ત્રિનયી ગભીર અને ગુણી હતો.
ઉંમરલાયક થતાં આ વિજયને વસતપુરના સાગર શેઠની પુત્રી શ્રીમતી સાથે પરણાવ્યે. જેવું શ્રીમતીનુ નામ હતુ તેવી તેની શેભા હતી પણ પતિના વધુ પડતા વિયે ગથી તે કાંઇક દુઃશીલ થઇ હતી.
એક વખત વિજય પત્નીને તેડવા વસંતપુર આવ્યા. પિતાના આગ્રહથી શ્રીમતી વિજય સાથે ચાલી પણ તેનુ મન પિયરમાં પ્યાર બાંધેલા એક દાસની સાથેજ હતું.
થાડા મા ગયા ત્યાં રસ્તામાં કુવે આવ્યેા. વિજય કુવામાંથી પાણી કાઢતા હતા ત્યાં પાછળથી શ્રીમતીએ ધક્કો માર્યાં. વિજય કુવામાં પડયે પણ કુત્રામાં ઉગેલા ઝાડની ડાળી તેણે પકડી લીધી.
શ્રીમતી ત્યાંથી નાસી અને પિતાને ઘેર આવી અને બ્રુસકે હુસકે રાતાં ખેાલી ‘હાય હાય, હું શું કરૂ? રસ્તામાં ચાર આવ્યા. મને મારી અને મારા પતિ સામે થવા ગયા તે તેને પણ મારી ચાર કયાંક લઇ ગયા ... હું હું હૂં.. મા બાપે અને ખિએએ તેને શાંત પાડી. સમય વીત્યા.
>
For Private And Personal Use Only