________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચઢનશ્રેષ્ઠિ કથા
૮૭
સેવકાએ બ્રાહ્મણ યુવાનને ખાખરા કરી પકડી લીધે અને સવારે રાજસેવકેાને સેપ્ટે.
"
ચંદ્રને પદ્મિનીનુ પણ માથું મુંડાવી ગધેડા ઉપર ફેરવી ગામ ખહાર કાઢી મુકી અને લેાકેા જે થોડા વખત પહેલાં તેના પર પુરુષને નહિ સ્પવાના તેના નિયમને વખાણતા હતા તેજ લેાકેા તેના માયાવીપણાને પ્રગટ કરી નીંદા કરવા લાગ્યા. અને મેલ્યા કે આ દુનીયામાં કયાં વિશ્વાસ રાખવે ? જેના આચરણુ પ્રગટ પણે નિંદનીય હાય તેવાથી તે માણસ ચેતતે રહે પણ જે અહારથી સારા આચરણુ બતાવે અને અંદરથી મિલન હોય તેને કેણુ પહોંચે. પદ્મિનીને કેણુ માનતું હતું કે તે દુરાચારી હશે. તે તેના દુરાચારને ઢાંકવા પુરુષ માત્રના સ્પર્શ થાય તે નહાવાને ઢાંગ કરતી હતી અને પેાતાના બાળકને પણ અડકતી નિહ. અને આ બ્રાહ્મણ પણ કેવા ઢાંગી કે જે ચકલાના માળા પડતાં માથુ કાપવા તૈયાર થયે. જેને લઇ ચને ભાંસે મુકયા. બિચારા ચંદન શું કરે ? બ્રહ્મા પણ કેળવેલા કપટને ઘેાડાજ પાર પામી શકે છે ?
આ પછી ચંદન સંસારથી વૈરાગ્ય પામી દીક્ષિત થયા. અને સુંદર ચારિત્ર પાળી તેણે સતિ મેળવી. અને પેલે બ્રાહ્મણ અને પદ્મિની જ્યાં ત્યાં રખડી જન્મારો પુરે કરી મરી તિયાઁચ થયાં.
For Private And Personal Use Only
( પ્રખધશતક )