________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાસાગર
તે નહિ હોય? મારી સ્ત્રી પિતાના પુત્રને પણ અડકતી નથી છતાં એકલા યુવાન સાથે રહેતાં તેનામાં કાંઈ વિરૂપતાતે નહિ આવી હોય ? - ઘરના ખુણામાં એક બાજુ ચંદન લપાઈને રહ્યો. રાત પડી, ચંદને પદ્મિનીને અને યુવાન બ્રાહ્મણને છતી આંખે. ભોગ ભેગવતાં દેખ્યાં. તેની આંખ લાલ થઈ તે તેને મારવા જાય તે પહેલાં તે બે .
बालेनाऽचुबिता नारी, ब्राह्मणोऽतृणग्राहकः काष्ठीभूतो वने पक्षी, जीवानां रक्षको व्रती, आश्चर्याणीति चत्वारि, मयाऽपि निजलोचनैः दृष्टान्यहा तता कस्मिन् विश्वसीमि अहं खलु
[ રખેને પર પુરૂષને સ્પર્શ થઈ જાય તે માટે જે સ્ત્રી પિતાના બાળકને ન અડે પણ પર પુરૂષ સાથે યથેચ્છ ભોગ ભોગવતાં તેને વાંધો નહિ. આ જોયું મેં પહેલું આશ્ચર્ય. તણખલું માથા ઉપર પડયું તે માથું કાપવા તૈયાર થયે તેજ બ્રાહ્મણ પર સ્ત્રીને ભેગવતાં અચકાતો નથી આ મારૂં બીજું આશ્ચર્ય નિષ્ટ પશિ પાસે ચરનારાને ઉઠાવીને લઈ ગયું આ જોયું મેં ત્રીજું આશ્ચર્ય અને છાની રક્ષા કરનાર સાધુએ ઘરેણું માટે બાળાને ઘાત કર્યો તે જોયું ચોથું આશ્ચર્ય. હવે મારે વિશ્વાસ કયાં સુકવો. ?]
પદ્મિનીએ આમ તેમ જોયું તે કંઈ ન દેખાયું પણ પતિને અવાજ પારખી તે એકદમ ભય પૂર્વક ઉભી થઈ. અને પેલે બ્રાહ્મણ યુવાન આ બધી વસ્તુ સમજી જઈ નાસી જવા તૈયાર થયે પણ ચંદનને આવેલા જાણી ચંદનના
For Private And Personal Use Only