________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદનષ્ઠિ સ્થા પૂજાતે હતે તેણે આ નગરના શેઠની પુત્રીને દાગીના લઈ મારી નાંખી છે.”
“હું શું કહે છે? આવા ત્યાગી અવધૂત આવું કામ કર્યું. ચંદને આશ્ચર્ય બતાવતાં કહ્યું.
“ત્યાગી શાને? લેકેને ફસાવવા ઢોંગ આદરેલો. પણ પાપ તે પકડાયા વિના રહે. સદ્દામાલ સાથે તે પકડાઈ ગયે અને હવે રાજાની આજ્ઞાથી રાજસેવકે તેને ફાંસી દેવા લઈ જાય છે.'
ચંદન આ સાંભળી વિચારમાં પડી ગયે જ્યાં તેને ત્યાગ ! અને કયાં આ નિંદનીય તેનું દુષ્કૃત્ય ! ચંદનને જગતની આવી સ્થિતિ દેખી દયા આવી.
(૪) ચંદન કુસુમપુરમાં છ માસ રહ્યો. વ્યાપારમાં સારૂ કમાયે. હવે તેને પદ્મિની યાદ આવી. અને પિતાનું વતન પણ સાંભળ્યું.
નોકર ચાકર ધન ધાન્ય સમૃદ્ધિ લઈ તેણે વાણારસી તરફ પ્રયાણ કર્યું. સમીસાંજે પહોંચવાની તેની ધારણ હતી પણ તે ન પહોંચી શક્યું. પહોંચતાં હેજ રાત પડી. પિઠે અને નેકરને તે તેણે પડાવના ઠેકાણે રહેવા દીધા પણ પતે એકલો ઘેર કહ્યા વિના પહોંચી ગયે.
આમ તો ચંદનને કેઈ શંકા ન હતી પણ પક્ષિ અને સાધુના બે દયે તેણે કુસુમપુરમાં દેખ્યાં હતાં તેથી સહેજ તેના હૃદયમાં શંકા જમી કે “હું યુવાન બ્રાહ્મણ ઉપર વિશ્વાસ મુકુ છું પણ રખેને પેલા અવધૂત જેવો માયાવી
For Private And Personal Use Only