________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
કથાસાગર
કુસુમપુર નગરમાં પેસતાં પહેલાં ચંદન તળાવ ઉપર વિસામે લીધે. કુસુમપુરના વભવને નિહાળતાં નિહાળતાં તેની નજર નજીકમાં પડેલાં એક મરેલા પક્ષિના કલેવર ઉપર પડી. આ પક્ષિની આસપાસ કેટલાએ બીજા નાનાં પંખ ચારે ચણતાં હતાં. કેઈ પંખીઓ તે તેને ચાંચથી છેતરતાં હતાં પણ તે પંખી જરાએ હાલતું ન હતું. ચંદન આ પુરૂં નિહાળી બીજે નજર નાંખે તે પહેલાં તે તે મૃતપક્ષિ પાસે માંના એક પસિને ઉપાડી આકાશમાં ઉડ્યું અને ચંદનની સમક્ષ તેને એક ઝાડ ઉપર લઈ જઈ મારી તેણે તેનું ભક્ષણ કર્યું? ચંદન કર્યો. અને બે “શું આ પક્ષિને ઢેગ ?”
એકવાર કુસુમપુરના રાજમાર્ગમાં લેકોના ટોળે ટેળાં એકઠાં થયાં હતાં. ચંદન પણ શું છે ? એ જાણવાની ઈચ્છાથી ટેળા તરફ આવ્યું તે એક જટાધારી સાધુ યુગમાત્ર આગળ નજર રાખી પુંજી પ્રમાઈ પગ મુકત હતું. તેની સુકાએલી કાયા તેની ઉગ્ર તપશ્ચર્યા જણાવતી હતી. તેની દ્રષ્ટિ જયણા સુચવતી હતી. ચંદન પણ આ સાધુને લેકની સાથે પગે લાગ્યો અને તેના તપની તેણે ખુબ અનુમંદના કરી.
છેડા દીવસબાદ એક કુટેલો ઢેલ કુસુમપુરના બજાર૨માંથી વાગતે નીકળ્યો. પાછળજ બંધનથી બાંધેલું એક અવધૂત અને તેની પાછળ મોટી છેકરાંઓની વણજાર તેના ઉપર ધૂળ ઉછાળતી અને પથરા ફેંકતી નીકળી. ચંદને પુછ્યું કે “આ શું છે? તે લેકેએ કહ્યું કે “અરે ખબર નથી પેલે અવધુત તપને ટૅગ કરી આ નગરમાં ફરતું હતું અને
For Private And Personal Use Only