________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદનધ્યેષ્ઠિ કથા
કેટલાકે પદ્મિનીની ટીકા કરી, તે કેટલાકે તેના પર પુરુષ સ્પર્શને કડક નિયમ પાલન માટે પ્રશંસા કરી.
બપોરને સમય હતે. વાણુરસીના મધ્ય ભાગમાં પ્રસિદ્ધ કમલ શ્રેષ્ટિની પ્રસિદ્ધ દુકાન હતી. આ દુકાનને માલીક આજે તે ચંદન હતું. તે બેઠે હતું ત્યાં એક યુવાન બ્રાહ્મણ આવ્યું. તેના કપાળે અને શરીરે જુદાં જુદાં ટીલા ટપકાં હતાં.તે દુકાનમાં બેઠે કે તુ ઉપરથી ચકલાંઓએ ઘાસ વેચ્યું. તે ઘાસ બ્રાહ્મણના માથા ઉપર પડ્યું. બ્રાહ્મણ એકદમ ઉભે થયે અને ચમકી “અબ્રહ્મણ્યમ અબ્રહ્મણ્યમ મેં કઈ દીવસ કેઈનું નહિ આપેલું લીધું નથી. જીદગી સુધી પાળેલું આ મારૂં વ્રત આ ઘાસના સ્પર્શથી મારા માથાએ ખંડિત કર્યું. શેઠ ! શું કરૂં ? માણસને જીવનની કિંમત નથી પણ પિતાના નિયમની કિંમત છે?” એમ કહી પાસે પડેલી તલવાર લઈ પોતાનું માથું કાપવા લાગે. શે વચ્ચે પડ્યા અને તેને માંડ માંડ સમજાવી શાંત કરતાં કહ્યું “વિપ્ર ! પાપનું પ્રાયશ્ચિત્ત હોય તેને માટે આત્મઘાત ન હોય.'
વિપ્ર ઠંડો પડયો પણ ચંદનને તેના ઉપર ખુબ લાગણું જાગી. તેણે તેજ દીવસથી બ્રાહ્મણને દુકાનમાં પિતાને સહાયક તરીકે રાખે અને માન્યું કે આ નિસ્પૃહ ! અને એકનિષ્ઠ માણસ મળે કયાંથી? થોડા દીવસમાં તે આ યુવાન બ્રાહ્મણ ચંદનનો અતિ વિશ્વાસપાત્ર બન્યું. - થડા વખત બાદ ચંદન આ યુવાન બ્રાહ્મણને ઘર અને દુકાન ભળાવી કુસુમપુર વ્યાપાર અર્થે ગયે.
For Private And Personal Use Only