________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
સાધ્વી તરગવતી
મુકી લાકડાં લાવી અગ્નિસંસ્કાર કર્યાં ત્યાં તે ચક્રવાકી પણ તેમાં પડી બળી મુર્ખ. મારી ધીરજ ખુટી મને મુખ પદ્માતાપ થયા. આવા પાપી મારા પારધીપણાના કુળધ ! અરે મેં નિર્દોષ પક્ષીયુગલને માર્યું. હા! હું ક્યાં છુટીશ. મારે પશ્ચાતાપ વધ્યો અને હું પણ એ અગ્નિમાં કુદી પડયે.
ત્યાંથી મરી વાણારસી નગરમાં એક શેઠને ત્યાં જન્મ્ય ત્યાં મારૂનામ સન્યાસ પાડયું. હું જુગારી, ચાર અને અધા દુર્ગાણાએ પુરો નીકળ્યેા. કુટુંબની આબરૂ મે ખરખાદ કરી. એક વખત ચારી કરતાં મારી પાછળ સુભટા પડયા, હું નાઢયા અને વિધ્યાચલની સિંહગુફામાં પેઠા. આ ગુફામાં એક પલ્લી હતી. પલ્લીના સરદારની હાથ નીચે મે લુંટમાં ભાગ લેવા માંડયા. ઘેાડા દિવસમાં હું પરાક્રમ અને ચેરી કરવાની કુશળતાથી સરદારને માનીતા થઈ પડયે. આથી સાથીદારો મને ‘જમદૂત' ‘શક્તિધર' ‘નિય’ એવા નામે ખેલાવવા લાગ્યા.
એક વખત અમારી એક ટાળી એક દંપતી યુગલને લઈ આવી. અમારા સરદારે મને એ યુગલને નવરાત્રિએ કાલિકાના હામ વખતે હાજર કરવાનું કહી સેાખ્યું. હું એની ચાકી કરતા હતા ત્યાં યુગલ પૈકીની સ્ત્રીએ પેાતાની પૂર્વ કથા આજીજીપૂર્વક કહેવા માંડી. તેણે અમે પૂ`ભવમાં ચક્રવાક હતાં, પારધીએ મારા પતિને વીધ્યા, પછી તેણે અગ્નિસંસ્કાર કર્યાં હું તેમાં પડી, મરી હું તરંગવતી થઇ, અને ચક્રવાક આ મારા પતિ થયા, પિતાની રજા વગર અમે ધર છેડયુ અને પકડાયાં.' આ વાત સાંભળતાં મને મૂર્છા આવી. પૂજન્મ
For Private And Personal Use Only