________________
Shri Mahavir Jain Aradhana Kendra
પર
www.kobatirth.org
સનકુમાર ચક્રવતિ
સનત્કુમાર રાજિષના શરીરને સેાજા, શ્વાસ, અરૂચિ, ઉદર પીડા અને નેત્રપીડા વિગેરે અનેક રેગે ઘેરી વળ્યા. જેવું સુંદર રૂપ હતું તેવુજ કદરૂપુ' શરીર થયું'. મુનિ બિલકુલ તેની દરકાર કરતા નથી, વ્યાધિની ચિકિત્સા માટે આવનાર વૈદ્યો અને દેવાને તે અનુજ્ઞા આપતા નથી. સવ વ્યાધિ સમતા ભાવે સહન કરે છે. છઠ્ઠને પારણે છઠ્ઠું કરતા તે તપસ્વી મુનિને અનેક લબ્ધિઆ થાય છે છતાં સાતસેા વર્ષ સુધી પ્રતિકાર વિના સમતા ભાવે સર્વ વ્યાધિ સહન કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પેલા વિજય અને વૈજયન્ત દેવ ફ્રી વેદ્યનું રૂપ ધરી સનત્કુમાર રાજિષ પાસે આવ્યા. અને વિનતિ કરી કહેવા લાગ્યા કે ‘હું મહાભાગ ! આપ આજ્ઞા આપે તેા રાગોને અને પ્રતિકાર કરીએ.
"
6
ભાવ રાગના
રાજષિએ કહ્યુ પ્રતિકારને હું ઝંખી રહ્યો છું. દ્રવ્ય રાગના પ્રતિકારની મારે જરૂર નથી. તેને માટે તે જુઓ ' એમ કહી કુòમય આંગળીને થુંકવાળી કરી શરીર ઉપર ઘસી કે તું તે ભાગ સુંદર કંચનવણી થયા. દેવે આશ્ચય પામ્યા. અને એટલી ઉડયા. - રંગના પ્રતિકારની લબ્ધિ હાવા છતાં દેહ પર નિર્મામપણુ દાખવનાર રાજર્ષિ આપને ધન્ય હા ! ' મુનિને વાંદી પેાતાનુ સ્વરૂપ જણાવી દેવા સ્વસ્થાને ગયા.
કુમારવ્યમાં અ લાખ વર્ષી, માંડલિકપણામાં અ લાખ વર્ષ, દિગ્વિજયમાં દશ હજાર વર્ષ, ચક્રતિ પણામાં નેવું હજાર વર્ષ અને વ્રતમાં એક લાખ વ એમ કુલે ત્રણ લાખ વર્ષ નું આયુષ્ય પૂર્ણ કરી સનત્યુમાર ચક્રી જગત્ ઉપર ઉપકાર કરી ત્રીજા દેવલેાકે સિધાવ્યા.
( ત્રિષ્ટિ શલાકા ચરિત્ર }
For Private And Personal Use Only