________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩
પાપ ઋદ્ધિ
યાને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બ્રહ્મદત્ત ચક્રવત્તિ.
( ૧ )
“વાસો મૂળો માહો ચાંડાનો ત્રિશો તત:' આ શ્લોકની જે સાચી પાદપૂર્તિ કરશે તેને મહારાજાધિરાજ બ્રહ્મદત્ત ચક્રવતિ અધું રાજ્ય આપશે. આવી ઉદ્ઘાષણા પુરિમતાલ નગરના ચોટે ચૌટે થાય છે,
જંગલમાં હળ હાંકતા ખેડુત, શેરીમાં રમતા કરા, ભેસે ચરાવતા ભરવાડા સૌ કોઇ આ પદ લલકારતા જાય છે અને પોતાનું કામ કરે જાય છે.
એક વખત એક મેલા ઘેલાં કપડાં પહેરેલ ખેડુત રાજ્યસભામાં આવ્યે અને ચક્રીની સામે કહેવા લાગ્યા કે લા નૌ વત્તિયા નાઉતન્યોન્ય વિદ્યુયો' પદને ખરાખર મળતુ દેખી રાન્ન ઉભા થઇ ભેટવા જાય છે ત્યાં ખેડુત ખેલ્યે “મહારાજ ! હું મારા ખેતરમાં કેશ ખેંચતા હતા અને “વાસૌ મૂળો” પદ ખેલતા હતા ત્યાં પાસે કાઉસગ્ગ ધ્યાનમાં રહેલ મુનિ કાઉસગ્ગ ધ્યાન પારી‘[નૌ ઇષ્ઠા....’ પદ એલ્યા અને તે પદ મેં આપને કહ્યું.
રાજાએ સભા અરખાસ્ત કરી અને સીધે ઉદ્યાનમાં આન્ગેા. મુનિને પગે લાગ્યા અને કહેવા લાગ્યું.
For Private And Personal Use Only