________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
દેવતાઈ અગ્નિ
વિચાર્યું કે ‘આ રાજ્યની સુંદર વ્યવસ્થા, ભાઇઓને ભ્રાતૃપ્રેમ અને રાજ્યદ્ધિ ગમે તેવી સગવડતા ભરી હાય તે પણ તેથી આત્માને શુ ઉપકાર કરનાર છે? આત્માને ઉપકાર કરનાર વસ્તુ તાજ્ઞાન, દર્શન અને ચારિત્રને પોષક પ્રવૃત્તિજ છે. મારે પાપપાષક પ્રવૃત્તિ ત્યજી આત્મપ્રવૃત્તિ તરફ વળવું જોઇએ.’ આ વિચારધારાને ‘હે નાથ ! ધર્માંતી પ્રવર્તાવા'ની લેાકાંતિક દેવાની વિજ્ઞપ્તિએ રોકી. ભગવાને ભકત સેવકના અનુરૂપ વચન સમા દેવાના આ વચનને સ્વીકાર કર્યાં. અને પવનથી અગ્નિ વધુ પ્રજવલિત અને તેમ તેમના વૈરાગ્ય વધુ પ્રજવલિત અન્યો.
ત્રણ જ્ઞાનધારક ભગવાને તુરત સગરને ખેલાવ્યેા અને કહ્યુ કે, ‘માંધવ! આ રાજ્યપૂરા તું વહન કર, હુ' હવે રાજ્યપાલન કરી શકું તેમ નથી. કારણકે મારૂ મન રાજ્ય, વૈભવ અને જગતની માયામાં હવે મુદ્દલ સ્થિર થાય તેમ નથી.’
સગરને ભગવાનના આ વચન વજ્રઘાત જેવાં લાગ્યાં. તે એટલી ઉચા કે ‘હું ભગવન્! તમે રાજા અને હું યુવરાજ તેમ હવે તમે મારા ગુરૂ અને હું આપના શિષ્ય થઇશ. આપ જાએ અને હું રાજ્ય ભાગવું તે ન બને.”
ભગવાને કહ્યું. ‘સયમ એ ભાવના પ્રધાન છે. માર્ ભાગાવળી કર્મ ક્ષીણ થયું છે. હજી તું ચક્રવર્તી થવાના છે, અને તારૂ ભેગાવળી કમ બાકી છે, આથી તારે માટે અત્યારે સંયમનુ પાલન અશક્ય છે. રાજા પછી યુવરાજ રાજગાદીએ આવે એ રીતના ક્રમને પાલન કરી તુ રાજ્યને
For Private And Personal Use Only