________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
કથાણું
આસક્ત થએલ હેવાથી તેણે તેને ઝેર આપી હાર ફેંકી દીધે પણ એક ગોવાલણે તેનું ઝેર ઉતારી તેને ત્યાં સાજે કર્યો. સાજો થએલ બ્રાહ્મણ પુત્ર પરિવ્રાજક થઈ મૃત્યુ પામી સાગરદત્ત નામે શ્રેષિપુત્ર થયો. અને પેલી ગોવાલણ મૃત્યુ પામી વણિકપુત્રી થઈ. સાગરદત્ત યુવાન થયો. તેને ઘણી સ્ત્રીઓનાં માગાં આવ્યાં તે પણ તેને સ્ત્રી પરણવાની ઈચ્છા ન થઈ. પેલી વણિક પુત્રીનું પણ માગું આવ્યું. સાગરદસ્ત તેને પાછું ઠેલું. વણિક પુત્રએ સંકેતથી સમજાવ્યું કે “બધી સ્ત્રીઓ એવી હતી નથી.” આ પછી સાગરદત્ત તેને પરણ્યો. એક વખત તે પરદેશ ગયે. ત્યાં તેણે સાતવાર ધન મેળવ્યું અને ગુમાવ્યું. આઠમીવાર તેને વહાણમાંથી ખલાસીઓએ ફેંકી દીધા. તરતે તરતે તે સસરાના ગામ પાટલાપથ નગરે આ સસરાએ તેને આદર સત્કાર કર્યો. વહાણવટીઓ પણ છેડે દિવસે ત્યાં આવ્યા. સાગવદત્તે તેમને ઓળખ્યા. અને રાજાને જણાવી તેમની પાસેથી પિતાને માલ પાછો લીધે. આ પછી સાગરદત્ત ધનવાન કર્યો અને રાજને માનીતા થયે. તે જુદા જુદા ધર્માનાયકને લાવતે અને દેવ, ગુરૂ, ધર્મ સંબંધી પ્રશ્ન પૂછતો. પણ તેને કઈ જગ્યાએથી સમાધાન ન થયું. ભગવાનની દેશનામાં ભગવાને સાગરદત્તના પ્રશ્નને ધ્યાનમાં રાખી દેવ, ગુરૂ, ધર્મ સંબંધી દેશના આપી. સાગરદત્ત પ્રતિબંધ પામ્યો અને ભગવાન પાસે તેણે દીક્ષા અંગીકાર કરી
ભગવાનના ચાર શિષ્ય. એક વખત ભગવાનને શિવ, સુંદર, સોમ અને જ્ય નામના ચાર શિષ્યએ પ્રશ્ન પૂછો કે “હે ભગવાન! અમે
For Private And Personal Use Only