________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરક'રાષિ
૩૯૭
કરકડું ! તું ચંડાળપુત્ર નહિ પણ દધિવાહન રાજાને પુત્ર અને તારી માતા હું 'પદ્માવતી તારી સામે ઉભેલ સાધ્વી છું.
હું સાધ્વી બની પણુ મને તારા ઉપરને મારે મેહ ન ગયા તેથી હું જનગમને ત્યાં આવતી, તને રમાડતી અને સારૂ સારૂ વ્હારી લાવી તને ખવડાવતી.
એક ધન્ય પળે જન ગમે દંતપુર છેડયું. કાંચનપુરમાં તારી સાથે કળા ખીલી. તું રાજરાજેશ્વર બન્યા. આ અધાથી હું અજાણી નથી. તને સુખી દેખી મે મેહને વાળ્યા અને જીવને સંયમ માગે પરાવ્યો. પણ દધિવાહન રાજા સામે તને યુદ્ધ કરવા ચડેલા દેખી હું તમને બન્નેને વારવા આવી છું. કરક'ડુ! તું ચંડાળને ત્યાં ભલે ઉછર્યાં પણ તારા માતાપિતા રાજકુળ ક્ષત્રિય છે અને તું રાજ પુત્ર છે. * કરકંડુ ! ઉઠે ! વિચાર ન કર તારા પિતાને ભેટ. અને યુદ્ધ બંધ કર.’
કરક`ડુ વિચાર વમળમાં ગુંચાયા. સાલી તુ ત્યાંથી નીકળી દધિવાહનની છાવણી તરફ ગયાં.
વૃદ્ધ દાસીએએ :વર્ષાનુ અંતર વષનું પરાવર્તીન છતાં સાધ્વીને આળખી લીધાં. તેઆ રાજા પાસે દેોડી ગઇ અને રાજાને સાધ્વી પાસે લઈ આવી. રાજાએ તપાલક્ષ્મીરૂપ સાધ્વીને નમસ્કાર કર્યા અને આ બધું કેમ અન્ય તેની ઘટના પુછતાં કહ્યું કે ‘તે ગનુ શુ થયુ ?' સાધ્વીએ કહ્યું. ‘રાજન! જેને માટે તમે પુછે છે. તે ગર્ભના બાળક
For Private And Personal Use Only