________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૬
ફરકડુરાજિષ
*
કહ્યુ
પકડીશ. ’રાશકી. હાથી તે
તુ આ ડાળી પકડજે અને હું પણ જાએ ડાળી પકડી પણ પદ્માવતી ન પકડી આગળને આગળ ચાલ્યો અને એક અગાધ સરોવરમાં પેઠા. પદ્માવતીએ ધીમેથી કુદકા માર્યાં અને તે પાણીમાંથી બહાર નીકળી સરાવરના તીરે આવી.
ઘેાડીવારે આમ તેમ ફર્યાં બાદ તેણે એક તાપસને જોયો. તેને તે પગે લાગી એટલે તાપસે કહ્યું વસે! તું કાણુ છે ?' પદ્માવતીએ પાતાના બધા વૃત્તાન્ત કહ્યો. તાપસ તેને આશ્રમમાં લઇ ગયો. વનનાં મીઠાં ફળે આપી તેણે તેનુ સ્વાગત કર્યું અને વના મા વટાવી દંતપુરના માર્ગ ચિધ્યા.
ચિંધેલ માગે પદ્માવતી દંતપુર આવી અને ત્યાં એક સાધ્વીને મળી, સાધ્વીએ · સંસારની અસારતા અને સ'સારના મેળાં આવાજ હોય છે’ વિગેરે કહ્યુ.. રાણીને વૈરાગ્ય ઉપજ્યે અને ત્યાં જ તેણે દીક્ષા લીધી.
દીક્ષા લેતા પહેલાં શરમથી હું ગર્ભવતી છુ તેવુ તેન ખાલી પણ ઉદવૃદ્ધિ થતાં તે વાત છાની ન રહી. સુગુરૂણીજીએ પદ્માવતીને છૂપાવી અને છુપી રીતે પ્રસવ કરાવ્યેા. પદ્માવતીએ પુત્રના જન્મ આપ્યા અને તે તુર્તના જન્મેલે બાળક મશાનમાં મુકી આવી.
કરકડુ ! આ સ્મશાનમાં મુકી આવેલ બાળક જનગમે રાખ્યા. પુત્ર તરીકે ઉછેર્યાં કરક ડુ તરીકે પ્રસિદ્ધ થયા.
અને
For Private And Personal Use Only