________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરકંડરાજર્ષિ
રૂપ ઉછરેલે દેખ્યો છે. હું આજે ભલે રાજવી બન્યું પણ તે વાત ભૂલ્ય નથી.”
“કરકંડુ જનંગમ તારો પિતા ખરે પણ પાલકપિતા. તારા ખરા પિતા દધિવાહન રાજા અને તેની રાણી પદ્માવતી. હું હાલ સાધ્વી છું તે તારી માતા છું.”
“મહારાજ ! આપ ખાટું ન કહે. તે હું માનું છું પણ હું પુછું છું કે ક્ષત્રિયરાજકુળમાં જન્મેલા મને ચંડાબને ત્યાં કેમ ઉછેરવામાં આવ્યું તેનો વૃત્તાન્ત કહેશે?
સાધ્વીની આંખમાં જળહળીયાં આવ્યાં અને કરકંડુ પણ આ બધી ઘટના જાણવા ઉત્કંઠિત બન્યા.
(૫) કરકંડ ! દધિવાહન રાજાને પદ્માવતી રાણી હતી. એકવાર તે ગર્ભવતી થઈ. ગર્ભ એ પરાક્રમી કે જેને લઈને રાણીને પુરૂષના સ્વાંગ સજવાના અને હાથી ઉપર બેસી રાજા પાસે છત્ર ધરાવવાના અને વનમાં કીડા કરવાને દેહદ જાગે. રાણી શરમથી ન બોલી પણ રાજાએ દાસીદ્વારા તે દેહદ જા .
પદ્માવતીએ પુરૂષને વેશ ધારણ કર્યો. રાજાએ રાણીને હાથી ઉપર આગળ બેસાડી પિતે છત્ર ધારણ કર્યું. રાજા વનમાં થોડું ફર્યા ત્યાં એકદમ વરસાદ થયે અને તેથી હાથીને વિંધ્યાચળ યાદ આવ્યું. તેણુ દેટ મુકી. રાજાને પરિવાર પાછળ રહ્યો. કલાક બે કલાક થયા પણ હાથી ન અટકે. રાજાએ છેટેથી એક વડની ડાળી દેખી રાણીને
For Private And Personal Use Only