________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૯૪
કરકડુરાષિ
ગામ આપવા જણાવ્યું. ચંપાપતિને એક ગામડું આપવામાં વાંધે નહાતા પણ કરકંડુનું પાતા ઉપર વસ્ત્ર રહે તે તેને ખુંચતું હતું. તેણે ગામ ન આપ્યું અને બ્રાહ્મણને તિરસ્કાર કરી કાઢી મુકયેા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરકડુને આ જાણી ક્રોધ ઉપજયા અને તેણે લશ્કર તૈયાર કરી ચંપાનગરી ઉપર ચઢાઇ કરી.
( ૫ )
ચંપાને સીમાડે દધિવાહન રાજાનાં અને કરકડુના લશ્કર એકઠાં થયાં. એક ગામડા કાજે હુજારો ગામડાં અને હજારા માનવાને નાશ સર્જાય તેવા તાપાના ધડાકા થવા માંડયા. ત્યાં એક વૃદ્ધ સાધ્વી હાંફળા હાંફળા કરકડુની છાવણી તરફ આવતાં દેખાયાં. સાધ્વી નજીક આવ્યાં એટલે કરક ડુએ તેમને ઓળખ્યાં. દંતપુર નગરમાં જ્યારે તે બાળક હતા ત્યારે તે તેની પાસે અવરનવર આવતાં, રમાડતાં અને કાંઇ સારૂ ખાવાનું આપતાં. કરકડુ તેમને નમ્યા અને બેલ્યે પૂજ્ય ! આપ આવા ભયંકર સમરાંગણ સ્થળે કેમ પધાર્યાં?'
‘ રાજન! તમે જે પિતા પુત્ર લડા છે તેમને રોકવા.’ ‘ કાણુ પિતાપુત્ર ?' આશ્ચયથી કરક'ડુએ કહ્યુ’.
<
દધિવાહન રાજા તારા પિતા છે અને તું તેને પુત્ર
છે. ’સાધ્વીએ જોરદાર વાણીથી કહ્યુ .
- પુજ્ય ! આપ સારી રીતે જાણેા છે કે ન ગમ ચંડાળ મારે પિતા છે અને આપે મને નાનપણમાં ત્યાં
For Private And Personal Use Only