________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરકંડરાજર્ષિ
૩૩
તમે કેને કહે છે ? બ્રાહ્મણને ત્યાં જન્મે તે બ્રાહ્મણ કે બ્રાહ્મણના સંસ્કાર ઝીલે તે ?”
બ્રાહ્મણે કહ્યું કે સંસ્કારથી બ્રાહ્મણપણું છે.”
રાજાએ કહ્યું “સંસ્કારથી બ્રાહ્મણપણું હોય તે વાટધાનકના બધા ચંડાળને સંસ્કાર આપી બ્રાહ્મણે બનાવે.”
બ્રાહ્મણોએ વાટધાનકના ચંડાળને બ્રાહ્મણ બનાવ્યા.
કરકે બ્રાહ્મણોથી પૂજા એટલું નહિ પણ સમગ્ર ચંડાળ જાતિને બ્રાહ્મણ બનાવી પૂજાસ્થાને સ્થાપી.
કરકને ભવ્ય મહોત્સવ થયે અને એક વખત દંતપુર નગરને ચંડાળપુત્ર કાંચનપુરને મહાપ્રતાપી રાજવી બન્યું. તેના ચાર આંગળના દેદીપ્યવાન વંશદંડે સામત રાજાઓને વશ આપ્યા. અને તેની કીતિ ચેતરફ પ્રસરી.
(૪) રાજન ! મને ન ઓળખે?” રાજસભામાં કરકંડને પગે લાગતા એક વૃદ્ધ પરદેશી વિપ્રે કહ્યું.
કરકંડુ થોડીવાર વિચારમાં પડયે પણ તુત ઓળખી બોલે “વિપ્ર ઓળખ્યા તમને. વાંસના ટુકડાના હરીફ. તમારે એક ગામ જોઈએ છેને? બેલે કયું ગામ આપું?”
* “મહારાજ! મારું વતન ચંપાનગરી છે, એટલે ગામ આપે તે તેની નજીકનું આપે.”
કરકંડુએ ચંપાનગરીના દધિવાહન રાજા ઉપર પત્ર લખ્યા અને તેમાં આ બ્રાહ્મણને ચંપાનગરીની આસપાસનું એક
For Private And Personal Use Only