________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
કરકંડરાજર્ષિ
(૩)
કાંચનપુરમાં પેસતાંજ એક દેવી અશ્વ અને પ્રધાન મંડબને સામું આવતું દેખ્યું. જનંગમ અને કરકંડુ જરા માર્ગથી આઘા ખસ્યા પણ અવે કરકંડુ ઉપરજ કળશ ઢે. પ્રધાનેએ કરકંડુને રાજવી તરીકે વધાવી લીધો. કરકંડુ અશ્વ ઉપર આરૂઢ થયે અને તેના પ્રવેશ મહત્સવની શરૂઆત થઈ બીજા બધાને તે બહુ વાંધો ન લાગ્યા પણ ગામના બ્રાહ્મણ ચમક્યા અને બોલ્યા “ચંડાળને તે રાજા બનાવાય! ઉતારે ઘેડા ઉપરથી.” એમ કહી ચારે બાજુથી “હેઠે ઉતર હેઠે ઉતર” ને અવાજ ગાળે. કરકંડુએ તુર્ત પેલે ચાર આંગળને વાંસને દંડ કાઢયે. ત્યાં તે તે દંડ વિજળી પેઠે ચમકવા લાગ્યો. અને તે દંડ બ્રાહ્મણના ટોળા ઉપર ફેંકે તે પહેલાં તે આકાશ વાણી ગાજી! સાંભળો પ્રજાજને! આ મહાપૂણ્ય શાળી રાજવી છે. ભલે તે ચંડાળ રહ્યો પણ તેની અવગણના કરનારને આ દંડ કુતરાના મેતે મારશે.”
હેઠે ઉતર હેઠે ઉતર” કહેતું ટોળું જરા શાંત પડયું અને ભયથી કંપવા લાગ્યું. ટોળામાંના એક આગેવાન વૃદ્ધ વિપ્ર આગળ આવ્યા અને બોલ્યા “શાંત થાઓ પ્રજાજનો, રાજા એ તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશરૂપ છે. રાજાને આ પણુ ધર્મશાસ્ત્રમાં પરમગુરૂ કહ્યો છે તે તમે નથી જાણતા” ટેળાએ અવાજ કર્યો “કરકંડુ રાજાને જય, રાજન ! અમારે અપરાધ શાંત કરે.”
કરકંડુએ કહ્યું “ઉભા રહો, બ્રાહ્મણે! બ્રાહ્મણપણું
For Private And Personal Use Only