________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૯૮
www.kobatirth.org
કરકડુરાષિ
રાજરાજેશ્વર બની તમારી નગરીને ઘેરી ઉભા છે અને
તમને હંફાવે છે. '
'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરકડુ ! મારા પુત્ર!'
" હા.
ધિવાહને કરકડુની છાવણી તરફ પગ ઉપાડયા. કરકડુ સામે આવ્યે અને દધિવાહનના ચરણ કમળમાં મસ્તક ઝુકાવ્યું.
રણાંગણક્ષેત્ર પ્રેમક્ષેત્ર બન્યુ. વૈરની છેળેને ખલે પ્રેમના ઉજવળ પ્રવાહ ઉછળ્યેા. સામસામે શમશેરે ઝુકાવવા તૈયાર થયેલા સૈનિકા પરસ્પર ભેટયા અને ઘડીભર બિહામણુ થયેલ વાતાવરણ હાસ્યમાં ફેરવાયું. કરક ડુના પ્રવેશ મહેાત્સવ ઉજવાયો. સમગ્ર જનતાએ જાણ્યું કે કરકડુ ચંડાળ નહિ પણ ક્ષત્રિય રાજપુત્ર હતા અને તે વિના આવું બળ, પૂણ્ય અને પ્રતિષ્ઠા પણ કયાંથી હાય?
દધિવાહન રાજા વૃદ્ધ થયા હતા. ખરે સમયે પુત્રને ભેટા થયા જાણી તેમણે કહ્યુ ‘ પુત્ર ! હું હારી તને રાજ્ય સાંપત. તેના કરતાં ગૌરવથી સમર્પણુ કરી દીક્ષિત થાઉં તે શુ ખાટુ? ચંપાનું રાજ્ય તું સભાળ અને મને દીક્ષા લેવાની અનુમતિ આપ.’
કરકડુએ ઘણી આનાકાની કરી પણ તેને વ્રુદ્ધિવાહને ચ’પાપુરીના રાજા બનાવ્યા. આમ કરકડું ચંપા અને કાંચનપુર અનેનેા રાજવી અન્ય.
For Private And Personal Use Only