________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથાવ
ધનમિત્રની કથા, અભયદાન ઉપર વસંતકની કથા, ધર્મોપકરણ દ્વાન ઉપર રેહિણની કથા અને અન્નદાન ઉપર સુંદરની કથા કહી. તેમજ શિયળ ઉપર મદન રેખાની કથા, તપ ઉપર સનકુમારની કથા, વ્રત ભંગ ઉપર મહાપદ્મની કથા તથા
તપાલન ઉપર પુંડરિક કંડરીકની કથા કહી ને ધર્મ પમાડ્યો. દેશના બાદ કેટલાક લેકેએ ચારિત્ર, કેટલાકે શ્રાવકપણું, તે કેટલાકે સમકિત વિગેરે વ્રત નિયમેને ગ્રહણ કર્યા
અશ્વસેન રાજાએ હસ્તિસેન પુત્રને રાજ્ય સેંપી ભગવાન પાસે દીક્ષા લીધી. વામામાતા તથા પ્રભાવતી દેવીએ પણ સાધ્વી પાસે દીક્ષા સ્વીકારી શુદ્ધ રીતે વ્રત પાળી દેવલેકે ગયાં અને ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં મુક્તિગતિને પામશે.
પાર્શ્વનાથ ભગવાનને ૧ આર્યદત્ત. ૨ આર્યષ. ૩ વિશિષ્ટ. ૪ બ્રહ્મ. ૫ સોમ. ૬ શ્રીધર. ૭ વીરસેન. ૮ ભદ્રયશા. ૯ જય અને ૧૦ વિજય એમ દશ ગણધરે થયા. ભગવાને તેમને ત્રિપદી આપી. તેમણે તેને અનુસરી દ્વાદશાંગીની રચના કરી અને જેની ભગવાને અનુજ્ઞા આપી. આ પછી પ્રથમ પરિસી પૂર્ણ થતાં બીજી પિરિસીમાં ગણધર ભગવંતે દેશના આપી.
આ દેશનામાં ગણધર ભગવંતે કહ્યું “સમ્યકત્વપૂર્વકનું જ્ઞાન તે આજ્ઞાપ્રધાન જ્ઞાન છે. વૈયાવચ્ચ વિનય વિગેરે સર્વે ભક્તિના પર્યાય છે. આ ભક્તિની પ્રબળતાથી જીવ તીર્થકર નામ કર્મને પણ બંધ કરી શકે છે. તેમજ ભક્તિને માટે અવસરે ભક્તિમાન સાધક અપવાદ પણ એવી શકે છે.
આડાપ્રધાન 3 ભકિતની
સમજ ભક્તિ
For Private And Personal Use Only