________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેવળજ્ઞાન તુતિ કલારબાદ ધરણા કયો. તેણે
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર પાણી વરસાવતા મેઘમાલી ઉપર કે, ભક્તિ કરતા ધરણેન્દ્ર ઉપર તેમની દષ્ટિ સરખી હતી. મેઘમાલી ઉપર નહેાતે છેષ કે ધરણેન્દ્ર ઉપર નહોતે જરા પણ રાગ. પરંતુ સ્વામિભક્ત ધરણેન્દ્રથી મેઘમાલીને ઉપસર્ગ ન જોવાયો અને તેથી તેણે તિરસ્કાર પૂર્વક મેઘમાલીને કહ્યું “મૂર્ણ! પૂર્વભવમાં હરહંમેશ ઉપકાર કરનાર પ્રભુ પર તું ખાટું વૈર વર્ષાવે છે. ભગવાન તે સમદષ્ટિ છે.” ધરણેન્દ્રના વચને મેઘમાળી કંચો. તેણે ભગવાનની ક્ષમા માગી અને ત્યારબાદ ધરણેન્દ્ર તથા મેઘમાલી ભગવાનની સ્તુતિ કરી સ્વસ્થાને પધાર્યા. કેવળજ્ઞાનની પ્રાપ્તિ તથા ચતુર્વિધ સંઘની સ્થાપના.
ભગવાન દીક્ષા પછી ચોરાસી દિવસે ફરી આશ્રમપદ નામના ઉદ્યાનમાં પધાર્યા. અને ધાતકી વૃક્ષની નીચે કાઉસગ ધ્યાનમાં ચાર ઘાતી કર્મનો ક્ષય કરી ચેતરવદ ૪નાં દિવસે વિશાખા નક્ષત્રમાં ચંદ્રને યોગ હતો ત્યારે કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું. દેવોએ સમવસરણની રચના કરી અને વચ્ચે સત્યાવીશ ધનુષ ઉંચું ચિત્યવૃક્ષ બનાવ્યું. ભગવાન સુવર્ણ કમલ ઉપર પગ ધરતા પૂર્વ દ્વારથી સમવસરણમાં પ્રવેશી ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણ કરી “ રિય” કહી સિંહાસન ઉપર આરૂઢ થયા. અશ્વસેન રાજા, વામમાતા અને પ્રભાવતી દેવી પણ સમવસરણમાં આવ્યાં. અને યથાસ્થાને બેઠાં. ઈન્દ્ર ભગવાનની સ્તુતિ કર્યા બાદ ભગવાને દેશના આપી. આ દેશનામાં ભગવાને દાન. શીલ, તપ અને ભાવનું સ્વરૂપ સમજાવ્યું. અને તે દરેક દાનના-જ્ઞાનદાન, અભયદાન, અને ધર્મ ઉપકરણદાન વિગેરેના ભેદ બતાવ્યા. જ્ઞાનદાન ઉપર
For Private And Personal Use Only