________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંગારમÉકાચાય
૩૮૯
ગજપુર નગરની બહાર લોકોનું ટોળું મેટું જામ્યું હતું એક ઉંટ રાડો પાડતું હતું તેની જીભ લબકારા મારતી હતી. તેની આંખે તણાતી હતી. ટોળાને તે ગમ્મત પડતી હતી. પણ આ ટેળામાં ઉભેલા રાજકુમારો એકાગ્રપણે આ જોઈ રહ્યા હતા. જોતાં જોતાં તે પાંચસો કુમારને પિતાને પૂર્વભવ યાદ આવ્યો તે તેમણે જોયું કે “આ આપણે પૂર્વભવને અભવ્ય ગુરૂ રુદ્રદેવ-અંગારમર્દક. તેણે પૂર્વભવે કંચન કામિની તજ્યાં. ઘણું તપ કર્યા. સુંદર જ્ઞાનાભ્યાસ કર્યો. કેઈને પ્રતિબોધ્યા. પણ તેનું હૃદય ન ભીંજાયું. જેને પરિણામે તે ઉંટ થયે. જ્ઞાન તેને ભાર રૂપ થયું અને આ ભવમાં ખરેખર તે તેનું ભારવહી જીવન પુરૂં કરે છે. પાંચસેએ રાજકુમારે પ્રતિબંધ પામ્યા. સંયમ લીધે અને પિતાના આત્માને તાર્યો પણ ઊંટ ન ત મળશેરીએ પત્થર ભિંજાય નહિ તેમ અભવ્ય હૃદયથી પલટાય કદી નહિ.
(ઉપદેશમાળા)
For Private And Personal Use Only