________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અગારમ કાચાય
૩૮૭
શિષ્યા વિજયસેનસૂરિ ગુરૂમહારાંજ પાસે ગયા અને પુછ્યુ ‘ભવવાન! આપ શાસ્ત્રચક્ષુ છે. આપની વાણી અસ્ખલિત છે, છતાં અમને શંકા પડે છે. આવા વિદ્વાન વક્તા અને વૈરાગ્યની રેલમછેલ જગાવનાર આચાર્ય અલભ્ય કેમ હોઇ શકે ?’
<
ગુરૂએ કહ્યુ મે તેા તમને તમારા સ્વપ્નને અર્થ શાસ્ત્રને અનુલક્ષી કહ્યો છે. ’
શિષ્યાએ કહ્યું ‘ ભગવાન ! આપની વાણી પ્રમાણ છે પણ અમને એમની દેશના, માહ્યાચાર અને લેાકેાની અનુમાદના જોતાં આશ્ચય થાય છે.
?
વિજયસેનસૂરિના શિષ્યાને ભવ્ય અભવ્યની પરીક્ષા કરવાની ઇચ્છા થઇ અને રાત્રિ સમયે માત્રુ જવાના સ્થાન આગળ નાના નાના કાલસા પથરાવ્યા.
(૪)
આપણે
પગ નીચે ‘કચૂડ કચૂડ' અવાજ સાંભળી માત્રુએ ઉઠેલા રુદ્રદેવના શિષ્યેા ચમકયા અને તેમણે પરસ્પર કહ્યું કેવા પ્રમાદી. દીવસે માત્રાની જગ્યા પણ જોઇ નહિ. ત્રસ સ્થાવર જીવની રક્ષાના પચ્ચક્ખાણ લીધેલા આપણે હાથે આ ત્રસ જીવની વિરાધના થાય છે કયાં ધ્રુટીશું? 'પુરા પશ્ચાતાપ સાથે સંથારામાં આવ્યા અને હુવે અને ત્યાં સુધી ન ઉઠવાના વિચાર કરી સૂતા.
For Private And Personal Use Only
'
ઘેાડીવારે આચાય રુદ્રદેવ ઉઠયા અને ધીમે આનંદથી. આલ્યા ‘અરે એ અરિહંતના જીવડા શુ કચૂડ કચૂડ કરે છે?