________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૪
વિનય રત્ન
ધર્મ પ્રાપ્ત કરી પૌષધમાં મૃત્યુ પામી સ્વશ્રેય સાધ્યું પણ હું પાપી કયાં જઈશ? અને કઈ રીતે મુખ બતાવીશ.” ચંડપ્રદ્યોતની આંખે અંધારાં આવ્યા. તે શરમાયે, પસ્તા અને વિલખ પડ.
વાત જાહેર થઈ કે વિનયરત્ન એ સંળ વર્ષ પહેલાં ચંડપ્રદ્યોતને જેલે પ્રેરેલે ક્ષત્રિયપુત્ર હતું. પણ ત્યારબાદ તે ચંડપ્રદ્યોત અને ઉદયનને મિત્રી થઈ હતી. તેણે તેની પુત્રી વાસવદત્તાને ઉદયન વેરે પરણાવી હતી. પૂર્વે કરેલ અનર્થની વાત ચંડપ્રદ્યોત વિસરી ગયે. વિનયરને સોળે વર્ષે ઉદયનનું ખુન કર્યું. વિનય રત્ન માયાવી ગૂઢહૃદયી અને મહાઅભવ્ય ઓળખાયો. અને ચંડમોત મહારાજની છતાં અવિચારી કિન્નાખેર અને પિતાના હાથે પિતાની પુત્રીના વૈધવ્યને આપનાર કમભાગી પિતા લેખાય.
જૈનશાસનમાં ધર્મનિષ્ઠ તરીકે ઉદયન અને ગુટહુદયી અભવ્ય તરીકે વિનયરત્ન પ્રસિદ્ધ છે. આજે પણ પુષ્કળ ક્રિયાકાંડ અને તપ કરવા છતાં ધર્મને નહિ સ્પશેલા ઘેર કુકમને વિનય રત્ન કહેવામાં આવે છે.
तिरियाउ गुढहियओ सड्रो ससल्लो ।
હુએ, સશલ્ય અને ગુદહુદયવાળે વિનયરત્નની પેઠે તિયચનું આયુષ્ય બાંધે છે.”
( ઉપદેશમાળા )
For Private And Personal Use Only