________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરત્ન
363
તમારા શત્રુ ઉદ્દયનનુ મેં સોળવષે સાધુપણું લઈ વિશ્વાસ પમાડી આજે રાતે ખુન કર્યું છે.' આ શબ્દ સાંભળતાં ગ્ર'પ્રદ્યોત રડી ઉઠંચે અને ખેલ્યા ‘કાળ સુખ! દુર ખસ! મહા પાપી તે આ શું કર્યું? ઉડ્ડયન મારા જમાઈ છે. મેં મારી પુત્રી વાસવદત્તા તેને પરણાવી છે. પુત્રીના વૈધન્ય આપનાર દુષ્ટ તે મારી પુત્રીને રડાવી નથી પણ સમગ્ર ભારતને આ ધર્મરાજાના નાશ કરી. ધણી વિનાની અનાથ મનાવી છે.’
ั
ઉડ્ડયન રાજા નહોતા પણુ રાષિ હતા. રાજ્ય કરતા છતાં તેમનું હૃદય તે ધર્મોમાં જ પાવાયેલુ હતુ. ગઇકાલની વાત છે કે હું યુદ્ધમાં તેમનાથી હાર્યાં, તેમના કેફ્રી બન્ય છતાં મિચ્છામિ દુક્કડ દઈ મને તેણે ક્ષમા આપી છૂટે કર્યાં, મારૂ રાજ્ય મને પાછું સોંપ્યું પણ ઝેર પાઈને સર્પ ઉછેર્યાં જેવા હુ થયા. હું દુષ્ટ ! મેં તને કુમુદ્ધિમાં પ્રેરણા આપી. દુષ્ટ ! તું ભલે રહ્યો પણ હું તારાથી થેડાજ એછે દુષ્ટ છું. સૈનિકે આ દુષ્ટને ઉદયનના પ્રધાનાને સાંપે. તેમને કહા કે આ રહ્યો ઉદયનના ખુની અને સાથે સાથે તે પણ જણાવા કે ભાન ભૂલેલા અમારે ચડપ્રદ્યોત પણ તેનાજ જેવા દુષ્ટ છે કે જેણે તેને સેાળ વર્ષ પહેલાં તેના દુષ્ટ વિચા૨માં પ્રેરણા આપી હતી. આ ચડપ્રદ્યોતને તે વખતે ખખર ન હતી કે જેના ખુનની હું પ્રેરણા આપુ છું તે જ મારે। જમાઈ થશે. પુત્રીને ર્ડાપેા આપનાર આ દુષ્ટ ભલે કહેવાયા પણ ખરી રીતે તે વાસવદત્તાને રડાપેા આપનાર તેના સગા ખાપ ચંડપ્રદ્યોત છે. ઉસને તે ઉજવળ કીર્તિ અને ઉજ્જ્વળ
For Private And Personal Use Only