________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮૨
વિનયન પણ શાસનરક્ષા ખાતર આત્મ સમર્પણ કરું છું.' કહી પિતાના હાથે તે છરી ગળાપર ફેરવી નો પિતા કહેતાં દેહને ત્યાગ કર્યો.
સવાર પડયું. સાત વાગ્યા, આઠ વાગ્યા કે પૌષધશાળામાંથી બહાર ન નીકળ્યું. રાજાની દાસી અને પહેરે. ગીરે પૌષધશાળામાં દાખલ થયા તે એક બાજુ રાજા અને બીજી બાજુ આચાર્ય ઢળી પડયા હતા. આચાર્યના હાથમાં છરી હતી. કેઈએ આચાર્યે રાજાનું ખુન કર્યાની ઉતાવળી ક૯પના કરી તે કઈ શાણાએ ત્રીજે નાસી ગયેલે સાધુ તે ખુની છે તેમ જાહેર કર્યું.
ટેળે ટેળાં રાજ્યભવન તરફ ઉલટયાં. ઉદયન રાજર્ષિનું પૌષધશાળામાં ખુન અને તે પણ જેન સાધુએ કર્યું. કોઈ જૈનધર્મની નિંદા કરવા લાગ્યા તે કઈ રાજર્ષિતા ભેળા સ્વભાવને નિંદવા લાગ્યા. ચારે બાજુ હાહાકાર વર્તાઈ રહો.
રાજાના સૈનિકે છુટયા, ચરો છુટયા અને ખુનીને પાતાળમાંથી શેધી લાવવા તલપાપડ થયા. તેમણે પગેરું શોધ્યું તે ખુની ઉજજયિની તરફ નાસેલે જણ.
વિનયન ઉદયનનું ખુન કરી મલકા નાસતે છપાતે ચંડમોત પાસે પહોંચશે. અને ચંડપ્રદ્યોતને જઈ તેણે કહ્યું “રાજન ! સળવષે આપનું કાર્ય સાધ્યું છે.
For Private And Personal Use Only