________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયન
૩૮૧
ફેરવી, તે છરી ત્યાંજ પડતી મુકી નાઠે. પહેરેગીરેએ સાધુ માની તેને યે નહિ.
ડીવાર થઈ ત્યાં ગુરૂના સંથારા પાસે રૂધિરને પ્રવાહ આવ્યું. આ પ્રવાહ રૂધિરને નહિ પણ સમગ્ર શાસન માટે આપત્તિને પ્રવાહ હતે. ગુરૂએ જોયું કે રાજાના શરીરમાંથી ખળખળ લેહી વહી રહ્યું હતું. રાજા ઢળી પડ હતા, પાસે છરી પડી હતી. વિનયરત્ન પેબારા ગણી ગયું હતું. ગુરૂને સમજાયું કે આ વિનયરન સાધુ નહોતે પણ ઉદયનના ખુન માટે આવેલ કેઈ જાસુસ હતું. પણ હવે તે મોડું સમજાયું હતું.
સૂરિમહારાજનું મગજ ઘૂમવા લાગ્યું, આ શું બન્યું? અને આને નતીજે શે આવશે? તે વિચારે તે કંપવા લાગ્યા. ઉત્કટ ધર્મ આરાધના કરતે રાજવી ઉદયન તેનાજ મહેલમાં તેના જ ગુરૂની સમીપે સાધુના હાથે છરીથી મરાય તે બિના લેકમાં ફેલાશે તો સાધુમાત્રને ઉચછેદ થશે. જૈન ધર્મ વગેવાશે, ધમીઓ ઢોંગી કહેવાશે અને જેનધર્મ દુનીયામાંથી કલંક લઈ નામ શેષ બનશે. બૂમ પાડી પહેરેગીરોને બેલાવું અને કહ્યું કે રાજાને ખુની વિનયરત્ન છે, તેને પકડે અને તેને ભેદ ઉકેલેના! ના! કેઈ આ વાત નહિ માને, સૌ કહેશે કે વર્ષો સુધી સાથે રહેનાર સાધુ આ કામ કરે તે જાસુસ નહિ પણ સાધુ જ, આત્મઘાત કરૂં? ના. આત્મઘાત કરવાનું શાસ્ત્રો ના પાડે છે. હા! પણ જૈનધર્મ સ્યાદ્વાદ ધર્મ છે. હું આત્મઘાત નહિ કરું તે સમગ્ર ધર્મને આત્મઘાત થશે. ગુરૂએ છરી હાથમાં લીધી. ફર્રી મહાવ્રત સંભાર્યા, કાયાને વસિરાવી અને બોલ્યા “હું આત્મઘાત નથી કરતે
For Private And Personal Use Only