________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૦
ચંદનમલયાગિરિ
આવ્યું. તેમના પગ ખુલા હતા. શરીરે ઉઝરડા પડયા હતા. ફરતાં ફરતાં ચંદને કુશસ્થળમાં એક શેઠને ત્યાં પુજારીની ચાકરી શોધી કાઢી અને મલયાગિરિએ લાકડાની ભારી બાંધી વેચવાનું કામ આરંગ્યું.
કુશસ્થળ બહાર એક ઝુંપડી બાંધી ચંદન નેકરી બાદ રાત્રે ઝુંપડીએ આવતો અને મલયાગિરિ પણ લાકડાં વેચી જે આવે તેનાથી બે બાળકનું પોષણ કરતી. તે અરે એકઠાં થતાં અને સવારે વિખુટાં પડતાં. એ
* સાંજને સમય હતો એક પરદેશી દાગર ચોગાનમાં બે હતું. ત્યાં મલયાગિરિને “લાકડાં લે લાકડાં લે’ એ અવાજ તેના કાને પડયે. ઘંટડીના રણકા સરખા આ અવાજથી સેદાગરે અવાજની દિશામાં મેઢું ફેરવ્યું તે એક સુંદર સ્વરુપવાન સ્ત્રી લાકડાં વેચતી હતી. સેદાગરે બાઈને બેલાવી અને કહ્યું “આમ આવ ઉતાર ભારી.” બાઈએ ભારી ઉતારી, પણ સોઢાગરની દષ્ટિ લાકડાં જોયા કરતાં તેના આગેવાંગને જોવામાં રોકાઈ. બાઈએ કહ્યું “શેઠ પિસા આપે, મારે વખત થાય છે. સેવાગરે ધાર્યા કરતાં વધુ કિંમત આપી અને મલયાગિરિ તે લઈ ઝુંપડીએ ગઈ.
રાજ મલયાગિરિ ભારી લાવે છે અને સોદાગર બમણું શણગણ પિસા આપે છે. ત્રણ ચાર દિવસ વીત્યા ત્યાં મલયાગિરિએ ભારી ઉતારી કે તુત સેદાગરના સશક્ત સેવકેએ મલયાગિરિને ઉપાડી રથમાં નાંખી રથ હંકાયે. મલયાગિરિએ ઘણુ છુવા ફાફાં માર્યા પણ તે કાલભૈર આગળ નકામાં હતાં. થોડે દુર ગયા એટલે સોદાગરે કહ્યું “મલયાગિરિ !
For Private And Personal Use Only