________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૬૮
www.kobatirth.org
અઢાર નાતરાં
કુબેરસેનાએ કહ્યુ ના રે ના! જ્ઞાની સાધ્વી છે! પણ
<
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેમ આમ ખેલે છે?" ત્યાં સાધ્વીને અવાજ આયે.
<
બાળક છાને રહે. જો તારા પિતા છે તે મારા ભાઈ થાય છે, તારા આપ મારા પણ આપ થાય. તારે આપ તારા ભલે ખપ રહ્યો પણ મારા તેા પિતામહ થાય. વધુ શું કહું બાળક! તારા બાપ મારા પતિ પણ છે, પુત્ર પણ છે અને સસરા પણ છે!'
કુબેરસેના અને કુબેરદત્ત અહાર માન્યા અને સાધ્વીજીને કહેવા લાગ્યા, ‘મહારાજ ! આ શુ જેમ તેમ એલે છે ?’ સાધ્વીએ કહ્યુ` ‘મહાનુભાવ! હું બધું સાચું કહું છું. કાંઈ ખાટુ કહેતી નથી.' ‘આ તમે હમણાં મેલ્યાં તે અધુ સાચુ કહે છે ?” કુબેરદત્તે પુછ્યું.
‘હા.’
‘શી રીતે ?” કુબેરદત્તે પુછ્યુ.
સાધ્વીએ કુબેરસેનાએ પુત્રપુત્રીને નદીમાં વહેવરાવ્યા ત્યાંથી માંડીને ઠેઠ સુધીના બધા સંબંધ કહ્યો, અને અઢારે સગપણુ સમજાવ્યાં.
કુબેરદત્ત અને કુબેરસેના અને લજ્જા પામ્યાં. કુખેરદત્ત પેાતાની બહેનને આળખી. પાતાના કૃત્યની પરંપરા માટે તેને દુગંધ્રા ઉપજી. સંસારમાં પ્રાણી જુદા જુદા ભવામા જુદા જુદા સંબંધેા પામે છે, પણ તેણે તે એક ભવમાં અનેક ભવ કર્યાં જાણી તિવ્ર પશ્ચાતાપપૂર્વક સંચમ લીધું અને કુબેરસેના શુદ્ધ શ્રાવિકા ખની. સંસાર વિષય વિકાર ગિરૂઆ, દુઃખના ભડાર એ.
( ઉપદેશપ્રાસાદ )
For Private And Personal Use Only