________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢાર નાતરાં
કુબેરદત્તા વૈરાગ્ય માર્ગે વળી સાધ્વી થઈ અને કુબેરદત્ત શરમના માર્યાં શો પુર છોડી વેપાર અર્થે પરદેશ ગયે. ( ૪ )
કુબેરદત્તા સાધ્વીએ ઉગ્ર તપ તપવા માંડયુ. તેને પુર્વક ના પુરા પશ્ચાતાપ હતા અને સાથે સાથે તે પણ વિચાર હતા કે પરભવના ભયંકર માઢા કવિના આવે ભાઈ હેનના સંબંધ આ ભવમાં મારે! ન બનત. થોડાજ વખતમાં કુબેરદત્તાને અવધિજ્ઞાન થયુ.
કુબેરદત્તાએ અનુમાનથી તે જાણ્યુ હતુ કે અમે ભાઈન્હેન છીએ. પણ હવે જ્ઞાનથી તેણે તાદશ જોયું કે કુએરસેના મારી માતા હતી અને કુબેરદત્ત મારા સાથે જન્મેલે આંધવ હતા. તેણે કુબેરદત્તને નીહાળ્યા તા . તે મથુરામાં લાખો કરોડો કમાયે હતા. અને કુબેરસેનાને તે ધણિયાણી બનાવી તેની સાથે સુખ વિલસતા હતા. કુબેરસેનાએ એક પુત્રના જન્મ પણ આપ્યા હતા. કુબેરસેના અને કુંબેરદત્ત બન્ને તેને આનંદથી ઉછેરતાં હતાં.
જ્ઞાની સાધ્વીને આ બધુ દૃશ્ય જોઇ સંસારની અકળતા અને અસારતા સુગ ઉપજાવે તેવી લાગી. તેમને બન્નેને નિસ્તાર કરવાની ભાવના જાગી અને મથુરા તરફ વિહાર કર્યાં. ( ૫ )
મથુરાના રાજમાર્ગ વિધી કુબેરદત્તા સાધ્વી એક હવેલી પાસે આવ્યાં. આ હવેલી કુબેરદત્તની હતી. પાસે જ એક ઉપાશ્રય હતા. સાધ્વીએ ત્યાં વાસ કર્યાં.
For Private And Personal Use Only