________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬૪
અઢાર નાતાં તકરારે એક જણ છેકરાને લઈ ગયે અને બીજે કરીને લઈ ગયે.
શૌર્યપુરમાં આ બન્ને બાળકે ખુબ વૈભવથી ઉછર્યા અને મેટાં થયાં. કુબેરદત્ત ઉંમર લાયક થયા અને કુબેરદત્તા પણ ઉંમર લાયક થઈ. આ બન્ને શેઠને એકજ સાથે એવું સુર્યું કે કુદરતે આપણને નદીમાં સાથે તરતાં આપ્યાં હતાં તે આપણે પણ તેમને સાથે જ સંસારસાગરમાં તરાવીએ. બન્ને જણાએ તેમને વિવાહ કર્યો. અને સારા મુહૂર્તો તેમને પરણાવ્યાં.
(૩) રાત્રિને સમય હતે. આકાશમાં ચાંદની ખીલી હતી. ઉપલા માળના ઝરૂખે કુબેરદત્ત અને કુબેરદત્તા સંગઠબાજીએ રમતાં હતાં. અને પુરા રંગરાગમાં હતા ત્યાં કુબેરદત્તની આંગળીઓથી વીંટી નીકળી પડી અને કુબેરદત્તાના ખેળામાં પડી. કુબેરદત્તાએ એ વીંટીને અને પોતાની અંગુઠીને ધારી ધારી જોઈ. એક સરખે ઘાટ અને એક સરખાં કુબેરદત્ત અને કુબેરદત્તા નામ જોઈ તે બહુ વિચારમાં પડી. કુબેરદત્તે કુબેરદત્તાના હાથમાંથી વીંટી ઝુંટવી લીધી અને પુછ્યું “શું વીંટીમાં જુએ છે?”
કાંઈ નહિ” એમ કુબેરદત્તાએ નિઃશાસે નાંખી કહ્યું.
કુબેરદત્તને તેમાં કાંઈ ઉંડું કારણું લાગ્યું અને તેણે પુછ્યું “સાચું કહે તું શા વિચારમાં પડી?”
કુબેરદત્તા બેલી “નાથ ! મને કાંઈ સમજણ પડતી નથી. જુઓ આ મારી વીંટી અને તમારી વીંટી. એક
For Private And Personal Use Only