________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અઢાર નાતા
પુત્રપુત્રીને દેખી કુબેરસેના હરખાણી પણ વેશ્યાજીવન ઉપર નજર નાંખી ત્યારે તેણે નિઃશાસેા નાંખ્યા અને એલી ‘મારૂં ભાગ્ય કયાં છે કે હું પુત્રપુત્રીને લડાવું ?’
તેણે દસ દીવસના તે બે બાળકાનાં નામ કુબેરદત્ત અને કુબેરદત્તા રાખ્યાં. તે ખાળકો માટે તેણે સુંદર સુવર્ણની વીટી કરાવી તેમને પહેરાવી. રેશમી વસ્ત્રોમાં લપેટયાં. એક સુંદર લાકડાની પેટી મંગાવી તેમાં એ ખાના કરાવ્યાં. તેમાં સુંદર રેશમી નાની ગાદી પાથરી અને તે બન્ને બાળકને તેમાં મુકયાં. આ પછી કુબેરસેનાએ આંખમાં આંસુ સાથે તે પેટી દાસીને આપી યમુના નદીમાં વ્હેવરાવી.
For Private And Personal Use Only
૩૬૩
( ૨ )
.
યમુનાનું પાણી કાળું અને તે કાળા પાણી ઉપર કાળા કૃત્યને સૂચવતી કુબેરસેનાએ વહેતી મુકેલી પેટી તણાતી તણાતી શૌર્યપુર નગરના કિનારા તરફ આવતી હતી. કાંઠે રહેલ એ વાણીઆએની નજર એકદમ તેના ઉપર પડી. બન્નેએ નક્કી કર્યુ કે ‘આપણે અનએ તે પેટીમાં જે હોય તે અ અર્ધું ખેંચી લેવુ.” નદીને! પ્રવાહ જોરમાં હતા. જોતજોતામાં પેટી પાસે આવી એટલે તેમણે ખેંચી કિનારે આણી. બન્ને જણાએ એકાંત ઠેકાણે લઈ જઈ પેટી ઉઘાડી તે એક છેકરો અને એક કરી. બન્ને તેમાં આનદથી રમતાં હતાં. અને વાણીઆએ આશ્ચર્ય પામ્યા. ઘણા તર્કવિતર્ક કર્યા પણ તેને તાગ તુ ન મેળવી શકયા.
આ બે વિકેામાં એકને ઘેર છેકરા હતા પણુ છેાકરી ન હતી. ખીજાને કરાના ખુબ ખપ હતા. આથી વિના