________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગજસુકુમાળ
ભગવાને ધીરજ આપતાં શ્રી કૃષ્ણને કહ્યું”. ‘ગજસુકુમાળને એકજ રાતમાં આવી મહાસિદ્ધિ અપાવનાર સેામશમાં ઉપર તમે ક્રોધ ન કરો. તમારાજ દાખલા યા, તમે અહિ આવતા હતા ત્યારે એક વૃદ્ધ બ્રાહ્મણને મઢુલી ચણવા માટે ઈંટા ઉપાડતાં તમે જોયા. આ જોઇ બ્રાહ્મણુની તમને યા આવી અને તમે તથા તમારા પરિવારે કંટા ઉપાડવામાં મદદ કરી તેનું કામ જલઠ્ઠી પતાવ્યું. સેામશર્માએ ઉપસગેર્ગા સહેતા ગજસુકુમાળને મરણાંત ઉપસર્ગ આપી સિદ્ધિ અપાવી છે. દેવકીને નાનેા પુત્ર સૌ પુત્ર કરતાં પહેલા મુક્તિએ પહોંચ્યા અને એ રીતે સૌ કરતાં ખરેખર મેટે અન્યા છે.’
૩૬૧
ભગવાનને વાંદી શ્રી કૃષ્ણ સ્મશાન ભૂમિ તરફ ઉપડયા ત્યાં નગરમાં પ્રવેશતા સામશમાં સામે મળ્યા. તે શ્રી કૃષ્ણને જોતાં ભયથી ધ્રુજતા ત્યાં જ ઢગલે થઇ પડી મૃત્યુ પામ્યા. શ્રી કૃષ્ણના ક્રોધ શમ્યા. ગજસુકુમાળના પ્રસંગ પછી શિવાદેવી, ભગવાનના ભાઇએ શ્રી કૃષ્ણના પુત્રા વિગેરે અનેક યાદવેએ દીક્ષા લીધી અને પોતાનાં આતમકાજ સાર્યાં. આમ આ મહાપુરૂષે મરણાંત ઉપસર્ગ સહી પેાતાની આત્મ સાધના સાથે અનેકની આત્મસાધનાનું નિમિત્ત આપ્યુ.
For Private And Personal Use Only
ગજસુકુમાળ સુગતે ગયા ૨ે લાલ, વંદુ વાર વાર ૨, મન થિર રાખ્યું આપણુ રે લાલ, પામ્યા ભવના પાર રે.
( ઉપદેશમાળા)