________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
ગજસુકુમાળ
આવ્યા. કસે તેને મરાવી નાંખેલા તે સાંભરતાં કમકમી ઉત્પન્ન થઇ અને તેને લાગ્યુ કે મુનિએ ભલે કહે સુલસા શ્રાવિકાના અમે પુત્રા છીએ પણ રખેને તે મારા પુત્રા તે નહિ હાય !'
( ૩ )
દેવકીને આખી રાત ઉંઘ ન આવી. તેને સે વધ કરેલ જગપ્રસિદ્ધ વાતમાં અશ્રદ્ધા લાગી. સવાર પડતાં દેવકી
ભગવાનના સમવસરણમાં ગઇ, દેશના પૂર્ણ થયા બાદ તેણે ભગવાનને પુછ્યું. ‘ ભગવંત! કાલે મારે ત્યાં વહેારવા પધાફુલ છ મુનિઓને દેખી શ્રી કૃષ્ણ જેવા મને કેમ વાત્સલ્ય ભાવ જાગ્યે ભગવત આ પુત્ર કેના ?’
ભગવતે કહ્યું ‘દેવકી ! આ છએ પુત્રો તારા જ છે. તારા જન્મેલા છએ પુત્રાને હિરણૈગમેષી દેવે સહરીને સુલસાને સોંપ્યા છે. સુલસા તેની પાલક માતા છે અને તુ તેની જન્મદાત્રી છે.” દેવકીના રોમાંચ ખડાં થયાં. સ્તનમાંથી દુધની ધારા છૂટી. દેવકીએ છએ પુત્રાને વંદન કર્યું અને રાતાં રાતાં તે મેલી, ‘ભગવત! મને કોઈ એરતા નથી. માત્ર આરતા એટલેા જ રહ્યો છે કે સાત સાત પુત્રાની માતા છતાં મેં એકે પુત્રને પણ રમાડયા નહિ. આ છે પુત્રાને સુલસાએ ઉછેર્યાં અને શ્રી કૃષ્ણને યશોદાએ ઉછેર્યાં. હું પુત્રવાળી છતાં સ્તનપાન કરાવ્યા વિનાની રહી.’
'
દેવકી! ખેદ ન કર! આ જગતમાં બધીએ વસ્તુની પ્રાપ્તિમાં અને અપ્રાપ્તિમાં પૂર્વભવે કરેલા ક કારણ હાય છે. તે પૂર્વ ભવમાં શાકયનાં સાત રત્ના હેર્યાં હતાં. તે જ્યારે
For Private And Personal Use Only