________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ર,
મમ્મણોઠ
ઝવેરીઓએ કહ્યું “મહારાજ ! એકેક રત્ન કોડ સેનેયાનું આ વૃષભમાં છે. અધુરા વૃષભના શીંગડાં પુરાં કરવા ક્રોડે નૈયા મહેરે જોઈએ.
રાજા ચમકે. તેણે અભયકુમાર અને ચેલણા સામુ જોયું અને બેન્ચે ‘જોઈ આમની સંપત્તિ.”
आजानुलम्बितमलीमसशाटकानां
मित्रादपि प्रथमद्याचितभाटकानां ઢીંચણ સુધી નાની પિતડી પહેરનાર અને મિત્ર પાસેથી પણ પહેલાં પૈસા માગી લેનાર આવા વાણીઓની લક્ષ્મી ન કળાય.
શ્રેણિકે વૃદ્ધ મમ્મણને ઉપદેશ આપતાં કહ્યું “શેઠ તમારા વૃષભમાં જે ર છે તેવાં રન તે મારા ધન ભંડારમાં પણ નથી અને તમે ધન એકઠું કયાં કરે છે ! આ ધન તમારા સાથે ચેડું આવવાનું છે.”
“મહારાજ“દરજીને છેક જીવે ત્યાં સુધી શીવે અને વાણીયાને છોકરો તે જીવે ત્યાં સુધી કમાયને ? મેં થોડી જ ચેરી કરીને પૈસા એકઠા કર્યા છે. પુરી મહેનતને મારો આ પૈસો છે.” મમ્મણે પોતાની સંપત્તિ બતાવતાં કહ્યું.
શ્રેણિકે કહ્યું “શેઠ! જે સંપત્તિ કામ ન આવે તે શા કામની ?”
પણ આ વાત મમ્મણને ગળે ન ઉતરી તે જીવ્યો ત્યાં સુધી તેણે કાળી મજુરી કરી અને ધન એકઠું ક્ય કર્યું આ મમ્મણ મરી સાતમે નરકે ગયે અને મહા કંજુસોમાં મમ્મણ શેઠને આદર્શ મુકતે ગયે.
( આવશ્યવૃનિર્યુક્તિ )
For Private And Personal Use Only