________________
Shri Mahavir Jain Aradhana Kendra
મણશેઠ
www.kobatirth.org
પણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
મમ્મણ ’.
,
વૃદ્ધે કહ્યું “મારૂ નામ ‘પધારો મણુ શેઠ ' કહી શ્રેણિકે વિદાય આપી મનથી નક્કી કર્યું.
તેને ત્યાં જવાનુ તેણે
( ૫ )
ત્યા
નગર લેાકેાના આશ્ચર્યના પાર નથી- તે પરસ્પર એલતા હતા કે મહારાજા શ્રેણિક ! શાલિભદ્ર શ્રેષ્ઠિને પધાર્યા હતા ત્યારે તેમનુ થયેલુ સ્વાગત એ રાજગૃહીનુ પૂણ્ય સ્મારક હતું. મહારાજા એમ સમજતા હશે કે મમ્મણુ પણ કયાં ઓછે. ધનાઢય છે. તે પણ તેના જેવું સ્વાગત કરશે.
૩પ૧
બીજા ખલ્યે સ્વાગત તેા કરશે કે નહિ પણ મહારાજ મમ્મણને ત્યાં પધારશે ત્યારે રાજગૃહીમાં કેવા ધનાઢયે વસે છે તેને ખ્યાલ આવશે અને સાથે સાથે તે પણ ખ્યાલ આવશે કે ધનના ભક્તા જેવા શાલિભદ્ર છે તેવા જ ભૂખ પટે ધનના સંચય કરનાર મમ્ભણુ છે.
>
For Private And Personal Use Only
રાજારાણી અને અભયકુમાર મમ્મણુની હવેલીએ આવ્યા. હવેલી વિશાળ હતી પણ જ્યાં ત્યાં ધૂળના ઢગલા હતા, મચ્છર ચાંચડના ભંડાર હતી. મેલાં, ધેલાં અને ચીંથરાંવાળાં કપડાં લટકતાં હતાં. રાજારાણી અને અભયકુમાર ઉપલે માળે ગયા. મસ્મણુ આગળ ચાલ્યા અને તેણે એક મેલ લુગડુ દૂર કર્યું તે તેજના પુજ સરખા એક વૃષભ દેખ્યા. બીજો વૃષભ પણ પુરા થવા આત્મ્યા હતા પણ તે થાડા આકી હતા. રાજા સાથે સારા સારા ઝવેરીઓ હતા. રાજાએ વૃષભને બતાવી ઝવેરીઓને પુછ્યુ ‘આમાં કેટલા સુવર્ણ ના હીરા હશે ??
..