________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મમ્મણશેઠ
તે સમજાવી છે કે તે શ્રેણિકને
નય
आकडूढिऊण नीरं रेवा रयणायरस्स अप्पेइ, नहु गच्छेइ मरुदेशे सव्वं भरियं भरिति
પાણી એકઠું કરીને રેવા સમુદ્રને મળે છે. પણ મારવાડમાં જતી નથી દુનીયાને ન્યાયજ એ છે કે ભર્યાને ભરવું. રાજન! તમે દાન આપતા હશે પણ ભર્યાને, ગરીબને નહિ.
રાજા આવ્યું. વિજળીનો ચિર પડયે જાણે કે તે શ્રેણિકને નિર્ધન અને ધનવાનના ભેદ સમજાવતી કટી ઉપરની સુવણરેખા નહેય. શ્રેણિક ચમક. કેવો આ દુ:ખી હશે કે જેને આવા વરસાદમાં આવી કાળી મજુરી કરવી પડતી હશે.
તેણે સેવકોને લાવ્યા અને કહ્યું “જુઓ પેલા વીજળીના ચમકારામાં દેખાતા લાકડાં ભેગાં કરતે માણસ તણાય છે તેને ખેંચી કાઢે અને મારી પાસે લાવે.”સેવકો પાણીમાં પડયા અને ડોસાને બહાર ખેંચી લાવી રાજા પાસે હાજર કર્યો.
રાજાએ કહ્યું “વૃદ્ધ પુરૂષ! પશુ પંખી સૌ માળામાં પડયાં છે. કેઈ બહાર ફરકતું નથી તેવી અંધારી રાતે ભરવરસાદમાં તમારે શા માટે લાકડાં કાઢવાં પડે છે.?”
કહ્યું “રાજન ! મારે ત્યાં એક બળદ છે પણ બીજા બળદની મારે જરૂર છે. મારી ઈચ્છા એમ હતી કે હમણું લાકડાં મેઘાં છે અને પુરમાં તણાય છે. જે તે એકઠાં કર્યા હોય તે ચાર પૈસા ઉપજે અને મારી અંતરની ઈચ્છા પાર પડે.”
રાજાએ કહ્યું “વૃદ્ધ! ફકર ન કરે. હું તમને જે જોઈએ તે વૃષભ આપીશ. આવી ભયંકર અંધાર રાત્રિએ
For Private And Personal Use Only