________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૬
કૃપણુતા યા ને
મમ્મણશેઠ
(૧)
ઋદ્ધિમાં શાલીભદ્ર અને બુદ્ધિમાં અભયકુમાર અને જૈન સમાજમાં ખુમ
કૃપણુતામાં મમ્મ. આ ત્રણે વાત પ્રસિદ્ધ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યાપારીએ વહીપૂજનમાં શાલિભદ્રની ઋદ્ધિ માગે છે, અભયકુમારની બુદ્ધિ માગે છે પણ છતી લક્ષ્મીએ ધન ન ખર્ચ અને તેમને કેાઈ મમ્મણ કહે તે તે ગમતુ નથી. (૨)
મમ્મણુ રાજગૃહીનગરને ધનાઢય શેઠ હતા. તેને ત્યાં લક્ષ્મી અપાર હતી. તેના ધંધા પણ અનેક હતા. જેમાં એ પૈસા મળે તે ધંધા મમ્મછુ કર્યાં વિના નહોતા રહેતા. ખેતી, વ્યાપારના ધંધા સાથે તે વાહન ભાડે ફેરવવાં વિગેરે નિંદ્ય અનેિદ્ય અનેક ધંધા કરતા અને ગમે તે રીતે પૈસા મેળવતા.
સન્મણુને ધનની આવક અનેક રીતે થતી હતી. જાવક તે તેણે રાખી જ નહેાતી. તે કપડાં પહેરતા તે પણ ઘણુાં ફાટેલાં, ખાય તે તે પણ કાચું કરૂ એકાદ ટક. દાન સન્માનમાં તે તે સમજતે જ નહિ. પેાતે તે કાઇને કાંઈ
For Private And Personal Use Only