________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૬
અંદસરિકા
રાજા રાણી અગાસીમાં હતાં ત્યાં એક લેહી ખરડાયેલ એ પડયો. રાણીએ એ હાથમાં લીધું તેમાં તેના પિતાના હાથની રત્નકંબલની એટણ હતી. તે જોઈ બેલી આ એ મારા બાંધવને ? આ અહિં કયાંથી? અને લેહીથી ભરડાયેલ કેમ? રાજા! તપાસ કરે મારા બાંધવને કેઈએ હણ્યા તે નથીને? રાજાનું મેંદું વિલખું પડયું. રાણીએ બધી વાત જાણી અને તે બોલી “રાજન ! મારા ભાઈને કયાં પિતાના રાજ્યને તટે હતે. કાચા કાનના હે રાજવી! તમે મુનિને વધ કરી વગરવિચારે તમારા આખા રાજ્યને આપત્તિમાં નાખ્યું છે. પાંચસો પાંચસે મુનિઓને નાશ જે દેશમાં થાય તે દેશ સુખી રહે ખરે. રાજનું આ શું સૂઝયું. એમ વલેપાત કરતી પુરંદશ્યશાને શાસનદેવીએ ઉપાડી અને ભગવંત મુનિસુવ્રતસ્વામિ પાસે મુકી. તેણે ભગવાન પાસે સંયમ લીધું અને સ્વશ્રેય સાધ્યું
&દક અગ્નિકુમાર અને તેને પૂર્વભવ યાદ આવ્યું તેણે ચારે બાજુ અગ્નિની જવાળાઓ પ્રગટાવી અને કાલે કહેવાતું કુંભકાર નગર દંડકારણ્ય બની ગયું આજે પણ તે દંડકારણ્ય કંધકના તે શિષ્યની ક્ષમાને આદર્શ બતાવી રહ્યું છે.
વધ પરિસહ રાષિયે ખમ્યા, ગુરૂ ખંધક જેમ એ; શિવસુખ ચાહા જે જતુ આ તવ, કરશે કેપ ન એમ એક
તા. કઃ આ કથામાં પાલકને પુરોહિત કહ્યો છે પણ ઉપદેશમાળા વિગેરેમાં મંત્રી જણાવેલ છે.
(ઋષિમંડલવૃત્તિ )
For Private And Personal Use Only