________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્કકસરિકથા
૩૪૫
પણ તમારા આત્માને નાશ નહિ કરી શકે. તમે સમાધિ રાખશે. આમ સો પાસે દેહના મમત્વભાવના ત્યાગ કરાવી તેમણે નિામણા કરાવી.
“તે સાધુના ઉછળે, પ્ર૦ રૂધિર કેરાં બિંદુ રે; પ્ર પાપને દેખી અખરે, પ્ર૦ કંપે સૂરજ ચંદ રે.”
ચારસે નવાણુ સાધુએ પિલાયા. એક રહ્યો માત્ર નાને માળસાધુ. સ્કંદકે પાલકને કહ્યું ‘પાલક! હવે તુ મને પીલ અને પછી આ બાળસાધુને પીલજે કેમકે મારી આંખે તે જોયુ જતું નથી.’
પાલકને તે સ્ક ંદકસૂરિની આંખે ન જોયુ જાય તેજ કરવું હતું. તેણે બાળસાધુને ઘાણીમાં નાંખ્યું. ક્ષમાવત આળસાધુએ મનને તે ઘણુ કાબુમાં રાખ્યું પણ તનથી ચીસ કે રાડ પડે તે થેડીજ દુખાવાય એમ હતી.
પાંચસેએ મુનિએ પીલાયા અને
• જીવ તે શરીરથી ભિન્ન છે, ધરા નહિદુઃખ સત રે ?’ એ નિજામણાને પામી સૌ અંતકૃત્ કેવળી થયા
પાંચસાએ આત્મકાજ સાર્યાં. પણ માળમુનિને પીલાતા દેખી સ્કંદકની ધીરજ ખુટી તેમણે નિયાણુ ખાંધ્યુ કે ‘ભલે હું મરૂ પણ મારા તપ અને સંયમનુ ફળ હોય તે આ પુરહિત રાજા, અને નગર સર્વનાશ કરૂ. જીએને પુરેાહિત રૂઠયા પણુ રાજા કે નગરવાસીએ કેઇને કાંઇ પડી છે' ક ક પીલાયા, બધા આરાધક બની મુક્તિએ સચર્યાં પણ તે પોતે વિરાધક થઇ અગ્નિકુમાર થયા અને ભગવંતને ભાખેલ વિભાવ સાચાજ ઢ
For Private And Personal Use Only