________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૪
કકસરિકથા
ખેલ્યા ‘ શ્રાવસ્તીમાં તમે મારૂં અપમાન કર્યું હતું તેને ખદલે હું લેવા માંગુ છું. તમાને કાઇને હું... છેડનાર નથી. અધાને આજે અવળી ઘાણીએ પિલીશ. ’
સૂરિને ભગવંતનુ વચન યાદ આવ્યું. તે વધુ સ્થિર થયા અને મરણાંત ઉપસર્ગ સહન કરવા સત્ત્વને ઉત્તેજિત કરી મેલ્યા · મહાનુભાવ! જીવન અને મરણુ અમ મુનિને 3
સરખાં છે.’
‘મહારાજ ! ઘાણીમાં પિલાશે ત્યારે ખરી ખખર પડશે.' કહી આનંદથી ઉભરાતા પાલકે ચંડાળને બુમ પાડી હુકમ કર્યાં ‘એ! એકેકને પકડી ઘાણીમાં નાંખી પીલ.’
સ્કંદકસૂરિએ એકેક શિષ્યને કહ્યું ‘મુનિવરેા ! ક્ષમામાં ચિત્ત પરાવો. મરણાંત ઉપસર્ગ સહન કરનાર સારૂ ચિત્ત રાખે તે કેવલજ્ઞાન પામે છે. આવા ઉપસર્ગ આપનાર આપણા દુશ્મન નહિ પણ ઉપકારી છે, સૌએ આહાર પાણી વેસિરાવ્યાં. પંચામહાવ્રતાને સંભાર્યાં. ખારભાવનાઓને તાજી કરી. પાલકે વિચાયું કે પહેલાં અંધકને પીતું કે તેના ચેલાને. ક્ષણ વિચાર કરી મેલ્યું ખંધક સૌ છેલ્લે. બધાને તેની સમક્ષ પીલી મારા અપમાનના બદલે તેને આપે। અને છેવટે તેને જીવતા પીલે.
'
6
સ્ક ંદકસૂરિ મૌન રહ્યા. તેમનું ચિત્ત પાલક ઉપર ન યુ. તેમના મનમાં એકજ વાણી ગાજી ‘સ્કંદક ખધા આરાધક પણ તું વિરાધક.’ રખે હું... વિરાધક ન અનુ... તે માટે તેણે મનને ખુખ કાબુમાં રાખ્યું અને એકેક મુનિને હ્યુ આત્મા અને શરીર ભિન્ન છે. દેહના નાશ ભલે પાલક કરે
For Private And Personal Use Only