________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્કંદમરિકથા
૩૪૩
મહારાજા! તેને દાર્શનિક પુરાવો એ છે કે એ જ્યાં ઉતર્યા છે ત્યાં જમીનમાં તેમણે બધે શસ્ત્ર ભંડાર છુપાવ્યું છે. આપને મારા કથનમાં ભરોસે ન બેસતે હોય તો કોઈ દ્વારા તપાસ કરાવે ને ?”
રાજાને આ વાત અશ્રદ્ધેય લાગી. છતાં તેણે જાસુસેને આ કામ ઍયું.
છૂપી રીતે તપાસ કરી અને રાત્રિએ આવીને રાજાને કહ્યું “મહારાજા ! મુનિઓના આવાસ નીચે છે તો મેટા શસ્ત્રભંડાર, જુઓ તેમાંના આ રહ્યા ર્થોડા નમુના.”
રાજાને મિજાજ ગયે. તેણે તુર્ત પુરોહિતને બેલાવ્યો અને કહ્યું “પુહિત ! તમે કહ્યું તે મુજબ શસ્ત્રો નીકળ્યાં. સાધુના વેષ લઈ શું તેમણે પાખંડ જમા છે. તમે ઠીક લાગે તેવી તેમને ઘેર શિક્ષા કરજો અને એક એકને મારી નાંખે.” - પુરોહિત મલકાયો અને મનમાં બેલી ઉઠયો “મારી યુક્તિ બરાબર કામ લાગી. સ્કંદકના ઉતારાની નીચે મેં ખાડામાં રાખેલાં શસ્ત્રોએ મારા કરેલ અપમાનને પુરે બદલે વજે.”
સવારના પહોરમાં રહેલા પાલક પુહિત ઉદ્યાનમાં આવ્યો અને બોલ્યો “કેમ મહારાજ ! ઓળખે છે ને ? હું પાલક.”
સૂરિએ ઓળખી માથું ધુણાવ્યું. ત્યાં તે તે આગળ
For Private And Personal Use Only