________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
&દકારિકથા બાચકા જેવી સંસારની સંપત્તિને જણાવી. પુરંદરયશાના હર્ષને પાર નહોતે. તે મનમાં બેલી ઉઠી “બાંધવ! રાજરાજેશ્વર બનત તે અત્યારે મહામુનીશ્વર બની આમિક વૈભવ છેડે એ છો અનુભવે છે. સૂરિની દેશનામાં કઈ ભવ્યાત્માઓએ અનેક વતવ્રતુલાં લીધાં અને જૈનધર્મની ભૂરિભૂરિ પ્રશંસા કરી.
પાલક આખા નગરમાં સૌ કોઈ આનંદ આનંદ માણે છે અને તમે કેમ વિચારમગ્ન છે?” રાજાએ વિચારમગ્ન પાલકને પુછયું.
પાલકે કહ્યું “મહારાજ લોકોને ગાડરિયે પ્રવાહ. તેમને સાચા બટાની થેડી ખબર છે કે આમાં તત્ત્વ શું છે ?
પાંચસો શિષ્યો સહિત સૂરિના આગમનમાં તમને કાંઈ દુશંકા લાગે છે ? રાજાએ આશ્ચર્ય અને અણગમાપૂર્વક કહ્યું.
“રાજન ! આપ ભદ્રિક એટલે બધાને ભલા દેખો છે ? મને તે આપના રાજ્યની અપાર ચિંતા એટલે મેં આની પુરી તપાસ કરી તે ખબર પડી કે કંદકે દીક્ષા લેતાં શું લીધી પણ તે ન પાળી શકયે. સંયમથી કંટાળે. તેણે શરૂઆતમાં તે ઘેર જવાનું મન કર્યું પણ શરમને માર્યો ન ગયો અને અહિં પાંચસે સુભટને લઈ આવ્યા છે.”
કંદસૂરિની સાથે રહેલા પાંચ મુનિઓ સુભટે છે તે શાથી જાણ્યું ?” રાજાએ ઉતાવળે પુછયું..
For Private And Personal Use Only