________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કસરિકથા
૩૪૧
"
સ્કંદક ! બધા આરાધક થશે પણુ તું આરાધક નહિ રહે !” સ્ક ંદકનું ક્ષત્રિય તેજ ઝળકયુ. તેને ભગવતની ના છતાં પેાતાના સત્ત્વની પરીક્ષા ફરવાનું મન થયું અને કેઇપણ ભાગે મરણાંત ઉપસર્ગ સહી આરાધક બનવાની દૃઢતા જાગી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્કર્દકે નિશ્ચયી મનપૂર્વક ભગવંતને કહ્યું ‘ ભગવંત ! મારા એક સિવાય બધાનુ તે કલ્યાણ થશે જ ને ?’
"
જરૂર.’
‘ ભગવ ંત ! તે હું ત્યાં જઇ પાંચસેાના આરાધકપણામાં નિમિત્ત કેમ ન અનુ ?'
ભગવાન મૌન રહ્યા.
(૫)
પાલક પુરહિતે લેાકેા પાસેથી સાંભળ્યું કે એક દકસૂરિ પાંચસે મુનિઓ સહિત કુંભકાર નગરે આવે છે. આખા નગરને આનંદ હતા અને સૌ કેઇસૂરિના દર્શન માટે તલસતાં હતાં, પણુ એક માત્ર પાલકનું હૃદય મળતુ હતું. તેને પૂર્વે સ્કંદકે કરેલા અપમાનના બદલા લેવાનુ મન થયું. આડી અવળી યુક્તિએ વિચાર્યાં પછી એક યુક્તિ તેણે શેાધી કાઢી અને તે આન ંદથી થનથની ઉયે..
*
તેવામાં વનપાલકે આવી રાજાને વધામણી આપી. ‘ ભગવંત ! પાંચસેા શિષ્યો સહિત સ્કંદકસૂરિ પધાર્યાં છે.’ આ સાંભળી રાજા, રાણી અને આખુ નગર સૂરિના દર્શને ઉલટયું. સ્કંદકસૂરિએ સંસારની અસારતા અને ધુમાડાના
For Private And Personal Use Only