________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૦
સ્કંદસૂરિકથા તપ, જપ, જ્ઞાનરૂપ સંયમમાં ભાવિત થઈ પૃથ્વી ઉપર વિચરવા લાગ્યા. થોડો સમય વીત્યો એટલે ભગવંતે સ્કંદક સનિને આચાર્ય પદાધિષ્ઠિત કર્યા. હવે સ્કંદકમુનિ સ્કંદકસૂરિ થયા.
(૪) સ્વામી સાધુ સવેશ, જાઉં બહેનને દેશ; આ જે પ્રભુજી આજ્ઞા હુવે છે.”
એક વખત સ્કંદસૂરિ ભગવાન પાસે આવ્યા અને કહેવા લાગ્યા, “ભગવંત ! મારે પુરંદરયશા બહેન હતી. તેને મારા ઉપર અથાગ પ્રેમ હતો. મેં સંયમ લીધે છે હું આચાર્ય થયે છું છતાં તે બહેન હૃદયમાંથી વિસરી નથી. મારી ઈચ્છા તેની પાસે જવાની છે. તે મારૂં સંયમ દેખી સંયમ તરફ દેરાશે અને એને પતિ કે જે કુલપરંપરાએ મિથ્યાત્વવાસિત છે તે પણ કદાચ મિથ્યાત્વથી અળગે બને ?”
ભગવંત તે મહાજ્ઞાની. તેમણે ભાવિભાવ જાણી લીધે અને કહ્યું “જવું હોય તે જાઓ પણ તમને ત્યાં મરણત ઉપસર્ગ નડશે !”
“નવિ જીવિત અમ દુઃખ, સહેલું મેક્ષના સુખ આ૦ લેક લાયક અમે પામશે જી. સ્વામી કહે તિવાર, તુજ વિણ સવિ પરિવાર આ૦”
કંદસૂરિ મૂળ તે ક્ષત્રિય પુત્ર એટલે તે તુર્ત સાવધ થયા અને બેલ્યા “ભગવંત! મરણુત ઉપસર્ગ! બહુ સારૂ. પણ ભગવંત! અમે આરાધક રહીશું કે વિરાધક? ”
For Private And Personal Use Only