________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંદસૂરિકથા
૩૩૯ ભેગમાં રાચામાચ્યા રહેવાથી ડું જ વિરતિ સુખ મળે છે. વિરતિ સુખ તે ઉઘાડે માથે, ઉઘાડે પગે પાદવિહાર કરતા મુનિઓ જ લઈ શકે છે.”
અતિ ઉગ્ર પાપ કે પૂણ્ય સંક૯૫ તુત ફળે તેમ કંદકકુમાર આ વિચાર કરે છે ત્યાં વનપાલકે સમાચાર આપ્યા, ‘કુમાર ! જગળને પાવન કરતા શ્રીમુનિસુવ્રત સ્વામી ભગવાન ઉદ્યાનમાં પધાર્યા છે. ”
કુમાર આનંદ પામ્યા અને પરિવાર સાથે ભગવંતને વાંદવા ઉદ્યાને આવ્યું.
જિનેશ્વર ભગવંતની દેશના એટલે ત્રિકાળદર્શી પરમાત્માની વાણી, તે તો સૌની વિચારધારાને જાણે. તેમણે તુતે કંદકના પરિણામ જાણ્યા અને દેશનામાં કહ્યું, ‘કલ્યાણના માર્ગ છે. સાધુધર્મ અને બીજો શ્રાવક ધર્મ છે. પુરૂષસિ હેને માર્ગ એ પ્રથમ સાધુ માર્ગ છે.”
સ્કંદકનું હૃદય અગાઉથી ભાવિત થઈ ચૂકેલું હતું. તેથી તેને પલળતાં વાર ન લાગી. તેણે માતાપિતા પાસે સંયમની અનુમતિ માગી. માતપિતાએ તેને તું અમારે એકને એક પુત્ર છે. આ મેટું રાજ્ય, આ વૈભવ અને બધા સુખનું મધ્યબિંદુ તું જ છે.'
સ્કંદકકુમારને ભવને ભય લાગ્યો હતો. તેને તે સંસારમાં ક્ષણ જાય તે લાખેણ ક્ષણ ધુળમાં રગદોળાતી લાગતી હતી. તે ભગવાનને શરણે ગયે અને તેણે પિતાના પાંચ મિત્રો સાથે દીક્ષા લીધી. આ પાંચસે મિત્રો સ્કંદકના શિષ્ય થયા.
&દક અણગાર ભગવંત સાથે પાંચસે શિષ્યો સહિત
For Private And Personal Use Only