________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૩.
સ્કંદકરિકથા
સ્કંદક ડાહ્યો, શાણા અને ધર્મીને રાગી હાવાથી તેણે પુર દરયશા ઉપરથી ચિત્તને ખસેથું અને ધ માર્ગોમાં પેાતાનું ચિત્ત જોડયુ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્કંદકને પુરંદરયશાનેા સંગ છેડયા પછી બીજાના સંગ ખપતે ન હતા. તેણે ધર્મના ગ્રંથ વાંચવા માંડયા અને કલાકે સુધી તે તત્ત્વ ગવેષણામાં ઘુમવા લાગ્યો.
( ૨ )
એક વખત જિતશત્રુ રાજા અને સ્કંદકુમાર રાજ્ય સભામાં બેઠા હતા. ત્યાં ઈંડાગ્નિ રાજાને પાલક નામને પુરોહિત આવ્યું. જિતશત્રુએ જમાઈના આ પુરહિતનુ સારૂં સન્માન કરી ચેાગ્ય આસને બેસાડયો.
પાલક વેદ સ્મૃતિના સારા જાણકાર હતેા છતાં જૈન ધર્મ ઉપર તેને સહજ દ્વેષ હતે. તેણે વાતવાતમાં જૈન ધર્માંની સ્નાન નહિ કરવાની વિગેરે રીતિ વર્ણવી નિ ંદા કરી. કદકકુમારે તેની બધી દલીલેના જવાખ આપ્યા અને તેને નિરુત્તર બનાવી ભેઠે પાડયા.
પાલકને ભરસભામાં પેાતાનુ થયેલ અપમાન મહુ સાલ્યું. પણ ત્યાં તે કરે શુ?
( ૩ )
સ્કંદકકુમારે પાલક સાથે ધ ચર્ચા તો ઘણી કરી પણ તેને લાગ્યુ કે ‘એ જ્ઞાન કામનું શું કે જે તારે નહિ. હું જૈન ધર્મીના સંયમની અદ્ભૂત વાતે ભલે કરૂ પણ હું સંચમ પાળું નિહ તો તેની અસર શી ? રાજ્યમહેલમાં રહી સદા
For Private And Personal Use Only