________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫ ક્ષમાં
યાને
સ્કંદસૂરિસ્થા
(૧) મુનિસુવ્રતસ્વામિના સમયની આ કથા છે.
સ્જદક અને પુરંદરયશા એ ભાઈ બહેનની જોડલી હતી. એક બીજાને એક બીજા ઉપર અપાર પ્રેમ હતો.
શ્રાવસ્તીના રાજા જિતશત્રુ અને ધારિણું આ પુત્ર પુત્રીથી ખુબ સંતુષ્ટ હતાં છતાં તેમને એક જ ચિંતા રહ્યા કરતી હતી કે “પુરંદરયશા ગમે તેમ તેય પારકા ઘરની લક્ષ્મી. મેડા વહેલા તેને પરણાવ્યા વિના છેડે જ છુટકે છે. પરંતુ સ્કંદક તે તેનાથી જરાયે અળગો રહેતું નથી અને તેને ન જુએ તે અર્ધો અર્થો થઈ જાય છે. મને પુરંદરયશા કરતાં કંઇકની વધુ ચિંતા થાય છે કે પુરંદયશા સાસરે જશે ત્યારે આવું શું થશે ?”
સમય વિ. પુરંદરયશાએ યૌવનમાં પ્રવેશ કર્યો. સ્કંદન સાથે ગમે તેટલે ભાતૃપ્રેમ હોવા છતાં તેને કુંભકાર નગરના રાજા દંડકાગ્નિને સંગ વધુ પ્રિય લાગ્યું અને તેને તે પરણી સાસરે ગઈ.
૧૨
For Private And Personal Use Only