________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૬
મહારાજા મેa9 પામર આ મહાત્માને ન નમું તે બીજા કોને નમું ? જેને દે દેવાંગનાઓ અને ઇન્દ્રો પણ તેના ધ્યાનમાંથી ચલિત ન કરી શકે તેવું તેનું સત્ત્વ છે. આ પછી દેવાંગનાઓ અને ઈન્દ્રના પરિવારે પણ “નમો ભગવતે તુ’ કહી નમન કર્યું.
આ બધું છતાં બેદેવીઓને પિતાના રૂપ અને ચતુરાઈને ગર્વ હતું. તે મેઘરથની પાસે આવી. તેમણે કેઈ નાટારંભ કર્યા, કેઈ હાવભાવ ભર્યા અંગમરોડ કર્યા. દેવીઓએ માન્યું કે પત્થર પીંગળે એવી અમારી ચતુરાઈ છે તે આ માનવના શા ભાર? આખી રાત દેવાંગનાઓ મથી પણ મેઘથે આંખ ન ખોલી, તેમજ તેના દેહમાં જરાપણ વિકૃતિન જાગી!
દેવીએ હારી અને ફરી “નમો સ્તુળ” કહી દેવલેકે ગઈ અને ઇન્દ્રને કહ્યું “નાથ! આપે કહ્યું હતું તેથી સવાયું સવ અમે મેઘરથમાં નિહાળી સાક્ષાત્કાર કર્યું?
(૫) તપથી શેષિત મેઘરથે એકવાર સાંભળ્યું કે “ઘનરથ ભગવંત પરિસીમામાં આવ્યા છે. મેઘરથ પરિવાર સાથે ભગવંત પાસે ગયો. દેશના સાંભળી રાજ્ય ભાઈને ભળાવી તેણે સંયમ લીધું અને તે સંયમ એવું પાળ્યું કે ત્યાંથી મરી તે સીધા સર્વાર્થસિદ્ધ અનુતર વિમાને ગયા.
( ત્રિષષ્ઠિ શલાકા પુરૂષચરિત્ર )
For Private And Personal Use Only